________________
*
*
*
પ્રકરણ ૩૫ મું. જેન-વૈદિક દીનકોરના કોલને નિર્ણય. ૩૨૯ બોદ્ધ વિદ્વાન દિગે પિતાના સમુચ્ચય” ગ્રંથમાં એમના ભાગ્ય પર સમા ચનાત્મક જે વિવરણ લખ્યું છે તેથી એમની ચોથી સદીમાં થવાનું વિશ્વનીય છે.
પતંજલિ રષિ– 1 મહા ભાષ્યકાર પતંજલિ અને રોગ સૂના રચયિતા પતંજલિ અને એકજ છે કે શિa લિન એ વાતને હજી સુધી પુરે નિશ્ચય નથી થશે.
તેમજ મહાભાષ્યકાર પતંજલિના સમયમાં પણ ઇતિહાસવેત્તાઓને મતભેદ છે. કેઈના મતમાં એમને સમય સાથી વણસો વર્ષ પહેલેને છે અને કેઈ હસે વર્ષ પહેલે માને છે. તેમજ પડિત સત્યવત સામેથી એ એમને ઈસવી સન થી ૪૫૦ વર્ષ પૂર્વે સ્વીકાર્યો છે. (૧) એજ ચોગ સૂત્રકાર પતંજલિના વિષયમાં પણ મતભેદજ છે. કેઈના વિચાર માં એમને સમય ઈસાની બીજી સદીથી ચોથી સદી સુધી છે. કે ૧૫૦ વર્ષ પૂર્વ માને છે. અને અન્ય વિદ્વાનેનું કથન છે કે એ ઇસાના લગભગ સો વર્ષ પહેલા થયા છે, (૨)
મહર્ષિ વ્યાસ
પેગ સૂત્રો પર ભાષ્ય કરવાવાળા અને મહાભારતની રચના કરવાના વ્યાસ જે એકજ છે તે એમને સમય સાથી ગંભગ ૨૦૦ વર્ષ પૂર્વને છે કેમકે આજકાલના ઈતિહાસમાં મહાભારતને સમય પ્રાયઃ એક નિશ્ચિત કર્યો છે. ૮ પરંતુ લોકમાન્ય તિલકે ગીતાકાલ નિર્ણયમાં મહાભારતને સમય શેક સંવના આરંભથી ૫૦૦ વર્ષ પહેલેને માન્ય છે. આ અને જે ચગદર્શન પર ભાષ્ય લખવાવાળા વ્યાસ એનાથી-મહાભારતીય વ્યાસથી બિન છે તારે તે સમય અમારા વિચારમાં અનિશ્ચિત અને સંધિ જે છે તેમજ જે
(1) જુવો તેમનું નિરક્તાલોચન પ. ૭૩).
(૨) બાદરાયણું પ્રણીત બ્રહ્મ સત્રને સમય ઇ. સ. ૨૦૦ વર્ષ પૂર્વને માનીએ તે મહાભારત એનાથી પહેલને છે. પતંજલિ યોગ અને સમય પણ એનાજ લગભગ છે. (મહાભારત મીમાંસા પૃ. ૬૪ હિંદી અનુવાદ). ( ૪ જુવો-હિંદતત્વજ્ઞાનને ઇતિહાસ છે. ૧૫૫ ઉમરા
• જુવો–તેમને ગીતારહસ્ય હિંદી અનુવાદ પૃ. ૫૬૨
42
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org