________________
પ્રકરણ ૩૫ મું અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકારો,
૨૮૫
તે પણ અપેક્ષાકૃત ભેદથીજ ભેદભેદની એકત્ર અવસ્થિતિ માને છે, કેવલ શબ્દને કાંઈક ફેર છે. અર્થમાં કોઈ પણ ભેદ નથી અમારા વિચારમાં તે વિજ્ઞાનામૃત ભાષ્યને ઉકતલેખ અનેકાંતવાદને સંપૂર્ણ રૂપથી સમર્થક છે. એવું કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. | ( નિંબાર્કાચાર્યને પારિજાત સૌરભ ભાષ્ય) પૃ. ૧૦૪ થી
નિબાર્કોચાયે બ્રહો સૂત્ર પર–“વેદાંત પારિજાત સૌરભ” નામને એક નાને ભાષ્ય લખ્યો છે–તેમાં–“ તા સમવયાત ” ( ૧ ) એ સૂત્ર પર તેઓ લખે છે કે “સર્વ મિના મિનો મળવાનું વાવો વિશ્રામૈક ગિરના વિષય તિ” - ભાવાર્થ_ભિન્ન ભિન્ન સ્વરૂપ વિશ્વાત્મા ભગવાન વાસુદેવજ જીજ્ઞાસાને વિષય છે.
નિંબાકીચાર્યના આ ભેદ ભેદના લેખથી અનેકાંતવાદનું પુરેપુર પિષણ થાય છે. વાચક તેિજ વિચાર કરી શકે તેમ છે.
વિશિષ્ટાદ્વૈત-રામાનુજાચાર્યને શ્રી ભાગ્ય. પૃ. ૧૦૫થી
(વિશિષ્ટાદ્વૈત મતના પ્રધાનાચાર્ય–રામાનુજ સ્વામીએ પણ બ્રા સૂત્ર પર શ્રી ભાગ્ય નામને એક વૃહત્કાય ગ્રંથ લખ્યો છે, આ આચાર્ય અનેકાંતવાદના તે વિરોધી છે, તેમને ભેદભેદ સહ અવસ્થા ને શી ભાષ્યમાં મોટા વિસ્તારથી નિરાકરણ કર્યું છે. પરંતુ તેમના વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતનું સૂમ દષ્ટિથી નિરીક્ષણ કરીતે તે (વિશિષ્ટા દ્વત) અનેકાંતવાદની છાયાથીજ ભરેલું છે. રામાનુજ મતના અનુસાર બ્રહ્મ નિવિશેષ પદાર્થ નથી, કિંતુ ચિત અને અચિત એ બે વિશેષણેથી વિશિષ્ટ છે.
ચિત-જીવ રાશી-જીવ સમુદાય, અચિત-જડ રાશી-સમસ્ત જડ વગ– એ બે બ્રહ્મનાં વિશેષણ અને બ્રહ્મ તેમને વિશેષ્ય છે. તાત્પર્ય કે ચિત્ અચિત્ એ બને બ્રહ્મનાં શરીર અને બ્રહ્મ શરીરી છે. તે વિશિષ્ટ દ્વતને અર્થ એ થાય કે ચિત અચિત્ વિશેષણવાળા બ્રહ્મ એક અથવા અભિન્ન છે. વિશેષણ ભૂત-જીવ –અચિત્ પ્રકૃતિ વસ્તુ, સ્વરૂપથી પૃથ લેવા છતાં પણ સમુદાય રૂપ વિશિષ્ટ રૂપથી એક અથવા અભિન્ન છે, એ તાત્પર્ય વિશિષ્ટા દ્વિતને નિકલે, આ દશામાં સવરૂપાપેક્ષાથી અનેકત્વ-અભિન્નત્વ અને વિશિષ્ટાપેક્ષાથી એક અભિન્નત્વની પ્રતીતિ થવાથી બ્રહ્મમાં-અપેક્ષાકૃત એકત્વડનેકત્વ એની મેલે સ્વીકાર થયે. અમારા આ કથનની સત્યતા શ્રી ભાષ્યને પાઠ કાંઈ અધિક રૂપથી પ્રમાણિત કરે છે. તેને ભાવાર્થ માત્ર જ લખીએ છિએ-(ર) ૧૯ સૂત્રને ભાળ્ય-પૃ. ૪૧૧ નિર્ણયસાગર પ્રેસ મુંબાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org