________________
૨૭૬
તત્ત્વત્રયી-- મીમાંસા,
ખંડ. ૨
જૈન વિદ્વાનાએ અનેકાંતવાદને સદન સમ્મત કહ્યો છે. × અને પ્રત્યેક દનમાં તેના બીજને માન્યું છે.
પૃ ૭૮ થી
વૈશેષિક દર્શન.
જૈન દન કોઇ પણ વસ્તુને–એકાંત પણે સામાન્ય અથવા વિશેષ રૂપથી ન માનતાં સામાન્ય વિશેષ ઉભય રૂપથી જ માને છે. એ સિદ્ધાંત વૈશેષિક દર્શીનના મહિષ કણાદે સર્વથા સ્વીકાર્યાં નથી, તાપણુ કામ પુરતા તે સ્વીકારેલાજ છે. એટલુજ નહી પણ કોઇ જગે પર તે પૂર્ણ પણાથી સ્વીકારેલા છે. - કાદષિએ–સામાન્ય અને વિશેષ એ બેને સ્વતંત્ર પદાર્થ માન્યા છે. તેમાં સામાન્યને ‘પર' અને ‘અપર' એમ બે ભેદ કરીને-પરને સત્તા અને અપરને સામાન્યના નામથી એ ભેદ પાડયા છે. તેમાં સત્તાને કેવલ સામાન્ય રૂપથી જ સ્વીકાર કર્યાં, અને અપર સામાન્યને સામાન્ય વિશેષ ઉભય રૂપના બતાવ્યા
T
તથાચ——
દ્રવ્યનું મુળણં મમત્વત્ર સામાન્યાનિ વિશેષાર્થી,
(વૈ. વૈ. સૂ. બ. ૧ આા ૨ સૂ. ૬) એના પર પ્રશસ્તપાદ ભાષ્ય છે તેમાં એવા ખુલાશા કર્યા છે કે સામાન્ય કેવલ સામાન્ય રૂપજ નથી કિંતુ વિશેષ રૂપ પણ છે. દ્રવ્યત્વ, ગુણત્યાદિ રૂપે સામાન્યમાં સત્તાની અપેક્ષાથી વિશેષત્વ, અને પૃથિવી ત્યાદિની અપેક્ષાથી સામાન્યત્ર એ બન્ને જ ધમ વિભિન્ન રહે છે.
એ વાત ફરી પણ સ્પષ્ટ કરીને બતાવેલી છે—— • सामान्यं विशेष इति बुद्धयऽपेक्ष
( ૧, ૧ આ. ૨ મૂ. ૩ ) ભાષ્યમાંના ભાવા—દ્રવ્યત્વ પૃથિવીત્વની અપેક્ષાથી સામાન્ય, અને સત્તાની અપેક્ષાથી વિશેષ છે, એટલાજ માટે સામાન્ય વિશેષ ઉભય રૂપ છે, ઉપસ્કારના કર્તા શંકર મિશ્ર પણ ઉપસ્કારમાં એજ વાતને જણાવે છે. સ્વૈ. દ. ગુજરાતિ પ્રેસ પૃ. પર, પૃ. ૫૩, પૃ. ૬૩ માં જીવેા. ) પદાર્થમાં સત્ત્વા સત્ત્વ
પૃ. ૮૦ થી
કોઇ પણ પદાર્થ એકાંત રૂપથી સત્ અથવા અસત્ છેજ નહી. જેવી રીતે સત્ છે તેવી રીતે અસત્ પણ છે. એવી માન્યતા જૈન દર્શનની છે. તે પદાર્થમાં સત્ત્વ અને અસવ એ અને ધર્મની સત્તા માને છે. તેમના મતમાં ઘટ સતુ પણ છે અને અસત પણ છે. અથવા એમ પણ કહી શકાય કે-ઘટમાં सकल दर्शन समूहात्मक स्याद्वाद समाश्रयण मतिरमणीयम्.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org