________________
પ્રકરણ ૩૫ મુ. અનેકાંતવાદના આશ્રય લેનારા દનકારા.
૨૭૩
(સમાધાન) પ્રથમ તે એકાંતવાદીઓની આ તક જ યથાર્થ નથી, કેમકે જાતિ વ્યક્તિ, દ્રવ્ય ગુણુ, કારણુ કાર્ય, આદિમાં ભેદાભેદ નુ રહેવું તે સ ંદેહ વિનાનું છે.
:
આ
જેમકે 6
ગ
’ચાંદી છે, આ ' ચાંદી નથી. એવાં જે વાકયેા છે, તે વિરાધી ગણાય. પરંતુ ભેદાભેદમાં તેવુ નથી, તે પછી વિરોધી કયાંથી ? તાત્પ એ છે કે-જે એક બીજાના નાશ કરનાર હાય, તે વિરાધી ગણાય, જેમકે પ્રકાશ છે તે અંધકારના વિરાધી છે. તેવા ભેદાભેદ નથી. કિંતુ ની અનુકુલતાવાળા હાવાથી સહચારી છે, પણ તે ભેદાભેદ વિરાધી નથી. ભેદાભેદમાં માત્ર શાબ્દિક વિરોધ છે પરંતુ આર્થિક વિરાધ બિલકુલ નથી. કે—આ ગાય છે, એટલા શબ્દ માત્રથી વિશેષ અને જ્ઞાન સહજ થી જ થઇ શકે છે, આમાં વિરાધની
ઉદાહરણ એ છે સામાન્ય એ બન્ને પ્રકારનુ`
વાત જ કયાં છે ?
સંસ્કૃતમાં—iશબ્દથી સામાન્ય જાતિની પ્રતીતિ થાય છે. -
આથી એ સિદ્ધ છે કે-પદાર્થ સામાન્ય વિશેષ ઉભય રૂપના હોવા છતાં, જાતિ વ્યકિતના અભેદ ખાધ થાય છે. બીજો વિચાર એ પણ છે કે–જાતિ વ્યકિતને જુદો જુદો વિચાર કરવાથી ભેદપણાના પણ બેધ થાય છે, એથી એજ સિદ્ધ છે કે—જાતિ વ્યકિત આદિમાં, ભેદ અને અભેદ એ બન્ને પ્રકારની પ્રતીતિ, સ’દેહ રહિત થવાથી તે બન્નેમાં કેઇ પ્રકારના વિરોધ જનાતાજ નથી. તેથી અપેક્ષાથી ભિન્ના ભિન્નની માન્યતા છે તેજ યથાર્થ છે, પરંતુ એકાંત પક્ષ યથાર્થ નથીજ.
ઇય એટલે આ ગાય, વ્યકિત વિશેષને અને ગૌ
બીજા પ્રકારથી વિરાધના પરિહાર.
( શા, દી. પૃ. ૩૯૪ થી ) કદાચ જાતિ વ્યકિતમાં એકજ રૂપથી ભેદાભેદ માનીએ તા શહેંકા રહે, પરંતુ ભેદ જુદા પ્રકારથી, તેમજ અભેદ જુદા પ્રકારથી, માનીએ તે શંકા પણ રહી શકતી નથી, હસ્તત્વ અને દીર્ધત્વ આ બન્ને ધર્માં વિરાધીજ છે, છતાં પણુ એક સ્થાનમાં રહી શકે છે, જેમકે-એક વસ્તુનેજ નાની માટી કહી શકીચે છિએ. જેવી રીતે બીજી મોટી વસ્તુની અપેક્ષાથી તે નાની છે, તેવીજ રીતે નાની વસ્તુની અપેક્ષાથી તે માટી કહી શકાય છે. તેથી નાના મેટા બન્ને ધર્માં એકજ સ્થાનમાં રહી શકયા મનાય કે નહી ?
ધમ ધમી આદિને-ભેદાભેદ. ( શી, પૃ. ૩૯૫)
35
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org