________________
આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. ‘શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.’
(પત્રાંક : ૫૯૨, વર્ષ ૨૮મું)
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતાનાથવા જેવું થાય, એવી બીક રહે છે.”
(પત્રાંક : ૬ર૩, વર્ષ ૨૮મું)
આત્મસિધ્ધિશાસ્ત્ર
એવો માર્ગવિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષકાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
(પત્રાંક : ૭૧૮, વર્ષ ર૯મું)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org