________________
(૧૧૭) નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવો રે ઢોલા; મુજ સરિખી તુજ લાખ હૈ, મેરે તૂહી અમોલા. નિશ, ૧ જવહરી મોલ કરે લાલક, મેરા લાલ અમોલા;
જ્યાકે પટંતર કો નહીં, ઉસકા ક્યા મોલા. નિશ, ર પંથ નિહારત લોયણે, દ્રગ લાગી અડોલા; જોગી સુરત સમાધિમાં, મુનિ ધ્યાન ઝકોલા. નિશ, ૩ કૌન તુને કિનવું કહું, કિમ માં મેં ખોલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચોલા. નિશ, ૪ મિત્ત વિવેક વાત કહું, સુમતા સુનિ બોલા; આનંદઘન' પ્રભુ આવશે, સેજડી રંગ રોલા. નિશ, ૫
* * *
* (૧૧૮) અવધૂ અનુભવકલિકા જાગી,
મતિ મેરી આતમ સમરન લાગી; અવધૂ. ૧ જાયે ન કબહુ ઔર ઢિગનેરી, તેરી વનિતા વેરી;
માયા ચેડી કુટુંબ કરી હાથે, એક દેઢ દિન ઘેરી. અવધૂ, ર જનમ જરા મરણ વસી સારી, અસરન દુનિયાં જેતી;
દઢવકાંઈ ન બાગમેં મીયાં, કિસપર મમતા એતી અવધૂ. ૩ અનુભવ રસમે રોગ ન સોગા, લોકવાદ બસ મેટા;
કેવળ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા. અવધૂ. ૪ વર્ષાબુદ સમુંદ સમાની, ખબર ન પાવે કોઈ;
આનંદઘન’ હૈ જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઈ. અવધૂ ૫
*
*
*
(૮૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org