________________
(૧૦૪)
ૐ ગુરવેભ્યો નમઃ...........(૨) ૐકાર બિંદુ સંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ; કામદે મોક્ષદ ચેવ, ૐકારાય નમો નમઃ ૐ ગુરૂવેભ્યો નમ: ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ ૐ ગુરૂવેભ્યો નમઃ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલં ગુરુવાક્ય, મોક્ષમૂલ ગુરુકૃપા. ૐ ગુરૂવેભ્યો નમઃ અજ્ઞાનતિમિરાધાનાં
જ્ઞાનાંજનશલાક્યા; ચક્ષુરુન્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમઃ ૐ ગુરૂવેભ્યો નમઃ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર. ૐ ગુરૂવેભ્યો નમઃ દરખતમેં ફળ ગિર પડ્યા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૐ ગુરૂવેભ્યો નમઃ
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે; તું સ્થિર છે, તું અચળ છે, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિત્ય છે, નિર્વિકાર છે, નિરંજન નિરાકાર છે, તું પવિત્ર છે, પાપ રહિત છે, તું અક્ષય છે, અવિનાશી છે. તું શાંતિ છે, સમાધિ છે.
*
*
*
૭૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org