________________
(૯૧) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; વદન અનોપમ નીરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય રે. મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતો સુખકંદ રે; સુખકંદ અમંદ આણંદ, પરમ ગુરુ દીપતો સુખકંદ રે. ૧ નિશિ દિન સૂતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઊપજે આનંદ પૂર રે.
તે.જ.સુ.ર પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે; ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે.
તેજિ.સુ.૩ અક્ષય પદ દિયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂ૫ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે.
એ.જ.સુ.૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાં પરખાય રે.
૫.જ.સુ.૫
*
*
*
રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ હરિ. ચલો સખી વહા જાઈએ, જહાં બસે બ્રજરાજ; ગૌરસ બેચત હરિ મિલે, એક પંથ દો કાજ, મનમોહન મનમોહના, મનમોહન મનમાંહી; યા મોહન તે સોહના, તીન લોક મેં નાહી. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org