________________
(૫૯)
રે! મનાજી તૂ તો જિન ચરણે ચિત્ત લાવ, તેરો અવસર વીત્યો જાય ઉદર ભરણકે કારણે રે, ગૌઆ વનમેં જાય, ચારો ચરે ચારો દિશી ફરે, એનું ચિત્તડું વાછરડામાંય; રે મનાજી, ૧ ચાર-પાંચ સહેલી મળીને, પનઘટ પાણી જાય, તાલી દિયે ખડખડ હસે એનું ચિત્તડું ગાગરડીમાંય; રે મનાજી, ૨ નટવો નાચે ચોકમાં ને, લખ આવે લખ જાય નાચ કરે નાટક કરે, એનું ચિત્તડું દોરડામાંય; રે મનાજી, ૩ સોની સોનાના ઘાટ ઘડે, વળી ઘડે રૂપાના ઘાટ, ઘાટ ઘડે મન રીજવે, એનું ચિત્તડું સોનૈયામાંય; રે મનાજી, ૪ જુગારિયા મન જુગટું ને, કામીને મન કામ, આનંદઘન” એમ વિનવે, ઐસા કરો પ્રભુકા ધ્યાન. રે મનાજી, ૫
(૬૦). ઐસી કરી ગુરુદેવ કૃપા, મેરે મોહકા બંધન તોડ દિયા. મેં ભટક રહા થા દિન રાત સદા, જગ, ઈન હાર બિહારન મેં, સપને સમ જગત દિખાયા મુઝે, મેરે ચંચલ મન કો મોડ દિયા; ઐસી કરી. ૧ કોઈ શેષ, ગણેશ, મહેશ રટે, કોઈ પૂજે પીર પૈગંબર કો, સબ પંથ ઓર ગ્રંથ છૂડાકર કે, ઇક ઈશ્વર સે ચિત્ત જોડ દિયા; એસી કરી ર કોઈ જાયે બનારસવાસ કરે, કોઈ તૂટે મથુરાનગરી મેં, જગવ્યાપક રૂપ દિખાયા મુઝે, મેરે ભરમ કા ભાંડા ફોડ દિયા; એસી કરી, ૩ ક્યાં કરું મેં અપને ગુરુકો અપન, કોઈ વસ્તુ નહીં તીનોં લોકો મેં, બ્રહ્માનંદ' સમાન ન હોવે કોઈ, ધન માણેક લાખ કરોડ દિયા; એસી કરી ૪
*
*
*
૩૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org