________________
(૪૭)
સમાધિસાધન રાજ તારું નામ, શાંતિનું ધામ રાજ તારું નામ. છોડી સર્વે વિષયાનંદ, રોમે રંગનું રાજ રંગ; દૂર થશે મોહફંદ, રટતાં રાજ નામ મંત્ર. ૧ શુદ્ધતા વિચારે ધ્યાઉં, જપતાં જપતાં રાજ નામ. શુદ્ધ સ્વરૂપ પાઉં, ભજતાં ભજતાં રાજ નામ. મૌન માંહી શાંતિ શાંતિ, શબ્દમાંય છલકે શાંતિ; પ્રવૃત્તિમાં શાંતિ શાંતિ, નિવૃત્તિમાં સમાધિ; ગૃહવાસે શાંતિ શાંતિ, એકાંતમાં સમાધિ. ૩ યોગ-ભોગમાં સમાધિ, સ્થિરતા સ્વરૂપ માંહી; પળ પળ જીવનની સમાધિ, શાંતિ રાજ નામ માંહી. શ્વાસે શ્વાસે ‘સોહેં-સોહં’, જ્યાં જોઉં ત્યાં ‘આતમ આતમ’; સ્વરૂપાનંદ પામું સહેજે સહજાનંદ.
વરીને
*
Jain Education International
* *
(૪૮)
૨
For Personal & Private Use Only
૪
લિખનેવાલે
तू
હોકે
દયાલ લિખ
દે,
સદ્ગુરુ કા પ્યાર લિખ દે;
મે હૃદય અંદર માથે પે લિખ દે જ્યોતિ ગુરુકી, નૈનોમેં ઉનકા દીદાર લિખ દે; મેરે હૃદય-૧ જિહ્વા પે લિખ દે નામ ગુરુકા, કાનોં મેં શબ્દ ઝનકાર લિખ દે; મેરે હૃદય ર હાથો પે લિખ દે સેવા ગુરુકી, તન મન ધન ઉનપે વાર લિખ દે; મેરે હૃદય. ૩ પૈરો પે લિખ દે જાના ગુરુ કે દ્વાર, સારા હી જીવન ઉનકે સાથ લિખ દે; મેરે હૃદય. ૪ ઇક મત લિખના ગુરુ સે બિછડના, ચાહે તે સારા સંસાર લિખ દે. મેરે હૃદય પ
* * *
૩૧
૫
www.jainelibrary.org