________________
(૧૫૫) હરિ 38... હરિ ૐ.. મન તડપત હરિ દર્શનકો આજ, મોહ તુમ બિન બિગડે સઘરે કાજ; બિનતિ કરત હું... મેં રખિયો લાજ. -મન તુમ્હરે દ્વારકા મેં હું જોગી, . હમરી ઓર નજર કબ હોગી; સુન મેરે વ્યાકુલ મનકી બાત. -મન.. બિન ગુરુ જ્ઞાન કહાંસે પાઉં, દુજો દાન હરિ ગુન ગાઉં; સબ ગુનીજનમેં તુમ્હરા રાજ. મન મુરલી મનોહર આસન છોડો, ગોવર્ધન મેરી બાત ન તોડો; મોહે દરશન ભિક્ષા દે દો આજ. હરિ 8... હરિ ૐ... હરિ ૐ...
* * *
(૧૫૬) નજર નાખું ત્યાં હે શ્રી નારાયણ વિધવિધ રૂપે ભાળું નારાયણ. સૂરજ ચંદ્ર જ પ્રકાશ દેતાં સાગર સરિતા વહેતાં વહેતાં, તારો મહિમા જગને કહેતાં તારા રૂપ નિહાળું. ઝાડ પહાડને વૃક્ષવેલમાં વન ઉપવનને કલમ ફૂલમાં, આ સૃષ્ટિના હરેક ખેલમાં તારા તેજ નિહાળું.
*
*
-૧૦
ઉં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org