________________
(૧૫૧) મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવી દઉં સર્વે કલેશ રે, હરિનો દેશ તમને એવો દેખાવું ને
જ્યાં નહિ વર્ણ ને વેશ રે.
સૂક્ષ્મ સુવું ને સૂક્ષ્મ ચાલવું ને પાનબાઈ!
સૂક્ષ્મ કરવો વે'વાર રે, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે. -મનને
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને પાનબાઈ!
રે'વું એકાંતે અસંગ રે, કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે. -મનને,
.
માઈ!
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને પાનબાઈ!
રે'વું સદાય ઇન્દ્રિયજીત રે, ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ!
તેથી થાય નૈ વિપરીત ચિત્ત રે. -મનને,
*
*
*
- ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org