________________
(૧ ૩૪).
(૧૩૪) સુગરાનું સુખ શું વખાણું ? આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું, વૃત્તિના વેગ જેના વેગળા થયા છે, ને ઠરવાનું મળ્યું છે ઠેકાણું; આઠે પહોર નેહ નામની સંગાથે, આવરણ ઉરમાં ન આણે. ...૧ આ તન તેનું ને તેને તો તન નહીં, મનથી મૂકાયેલ જાણું; વિદેહીપણું દેહ દીસવા માત્ર, એવા પુરુષ ઉરમાં આણું. ....૨ જીવન મુક્ત તેને કહેવાય એવા પુરુષ પ્રમાણ, વાણીએ જુઓ તો વિકાર નહીં જેમાં; અજ્ઞાન આવરણ ઊઠી ગયા જેના, વાયુ અખંડિત વહાણું, રહે સંસારમાં ને ભિન્ન સંસારથી, એ સમજ્યામાં સાર વખાણું. ... ૩
* * *
(૧૩૫) મેરા તેરા મનવા કેસે એક હોઈ રે. મેં કહેતા હું આંખે ન દેખી, તું કહેતા કાગજ કી લેખી, મેં કહેતા સૂર જા બનહારી, તું રાખે ઉરજાઈ રે. કૈસે એક, ૧ | મેં કહેતા તું જાગત રહીયો, તું રહા હૈ સોઈ રે, મૈ કહતા નિર્મોહી રહીયો, તું જાતા હૈ મોહી રે. કૈસે એક, ર સદગુરુ દ્વારા નિર્મલ બાહ, વામે, કાયા ધોરી રે, કહત કબીર સુનો ભાઈ સાધો, તબ તું ઐસા હોઈ રે. કૈસે એક ૩
* * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org