________________
-
(૧૩૨) જહવા સે આયો અમર વહ દેશવા, પાની ન પાન ધરતી અકસવા, ચાંદ ના સૂરજ ના રેન દિવસવા. ...૧ બ્રાહ્મન છત્રી ના સુદ બેસવા, મુગલ પઠાન ના સૈયદ સેઠવા, આદિ જયોતિ નહીં ગૌર ગનેશવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ના સેવા. ...૨ જોગિના જગતના મુનિપર બેસવા, આદિ ન અંત ના કાલ કલેસવા, દાસ કબીર લે આયે સંદેસવા, સાર શબ્દ ગ્રહિ ચલો વહ દેસવા. ...૩
..૧
(૧૩૩) શું રે કરવું રે મારે, શું રે કરવું રે રાણા. મોતીની માળા રાણાજી, અંગે નથી ધરવી મારે; તુલસીની માળા પહેરી ફરવું. હીરની સાડીયો રાણાજી, અંગે નથી ધરવી મારે; ભગવી ચિથડીયો પહેરી ફરવું. બાઈ મીરાં કહે પ્રભુજી, ગિરધરના ગુણ વહાલા; ગાઈ ગાઈ ભવસાગર તરવું.
..૨
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org