________________
પ્રભુને વંદન કરે તે સાધક ધન્ય બની જાય છે, એટલે કે પોતાની શુદ્ધતાને -સિદ્ધિને મેળવી લે છે.
છે જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ, જિ.પૂ. 1 જગત શરણ જિન ચરણને રે, વંદે ઘરીય ઉલ્લાસ. જિ.પૂ. ૭ :
આખા જગતના શરણભૂત એવા જિનેશ્વર ભગવંતના ચરણોને જે છે ઉલ્લાસ સાથે વંદન કરે છે તેનું જીવન કૃતાર્થ બને છે. અને એનો દિવસ પણ સફળ થઈ જાય છે એટલે ઇચ્છિતને મેળવી લે છે. તે નિજસત્તા નિજભાવથી રે, ગુણ અનંતનું છાણ જિ.પૂ. 15
દેવચંદ્ર જીનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ જિ.પૂ. ૮ છે શ્રી જિનેશ્વર ભગવંતની અનંતગુણ રૂપ સ્વસત્તા સ્વભાવસ્થ બની
છે. એટલે કે દેવોમાં ચંદ્ર સમાન જિનેશ્વર, પ્રભુ અનંત ગુણ અને હું $ શુદ્ધ અવ્યાબાધ સુખની ખાણ-ભંડાર સમાન છે. શુદ્ધ સિદ્ધરૂપી 3 સુખખાણરૂપ છે.
.
. ' , ;
૪. શ્રી અભિનંદન જિન સ્તવન : કર્યું જાણું કર્યું બની આવશે, અભિનંદન ! રસ રીતિ હો મિત્ત; પુગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત. $
. કર્યું. ૧} ; શું છે મિત્ર આત્મા ! શ્રી અભિનંદન પ્રભુ સાથે એકતા મિલનરૂપ શું પ્રીતિ કેવી રીતે થઈ શકશે ? આમ આત્મા પોતે પોતાની સાથે વાતે શું કરે છે. વિચારણા દ્વારા જાણે પોતે જ પોતાને જવાબ આપતો હોય
તેમ બોલે છે કે પુદ્ગલના-પરભાવના-વિભાવભાવ તરફ જે દૃષ્ટિ છે તેના ભોગવટામાં રસ છે. તેનો જ અનુભવ કરવો ગમે છે. તેને ? ત્યાગી દેવાથી તેનાથી ઉદાસીન થઈ જવાથી જ પરમાત્મા પ્રભુ સાથે
૬૬.
' 'વીર-રાજપથદર્શિી
- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org