SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરે, વંદન, સેવન, સ્મરણ, અતિ આદર સત્કારપૂર્વક જે ગ્રહણ કરે તે હું હું તો તેવો જ શુદ્ધ સ્વભાવ પોતાનો પ્રગટ કરે. કર્મરહિતપણું પ્રાપ્ત છે છું થાય. જે શ્રી અરિહંત પ્રભુનું શુદ્ધ સ્વરૂપ ચિંતવતા, ધ્યાન કરતા હું પોતાનું સ્વરૂપ નીપજે એ કોઈ અદ્ભુત લીનતા છે. શું તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોઇ; તુમ દરિસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય. . વિ. ૭ માટે હે વિમલનાથ ! આપ મારા પ્રભુ-અધિપતિ જ છો, વળી ? મને સંસારમાંથી તારવાવાળા આપ પરમ નિર્યામક, પરમ સામર્થ્યવંત $ છો. આપ સમાન મારે બીજો કોઈ નથી. હે પ્રભુ ! આપનું દર્શન હું થતાં એટલે કે સમકિતને પ્રાપ્ત થતાં હું સંસાર સમુદ્રને તરવાની હું શક્તિવાળો થયો. એથી મને શુદ્ધ આલંબન પ્રાપ્ત થયું. પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયંમેવ. ... વિ. ૭. $ આ રીતે પ્રભુએ પ્રાપ્ત કરેલ નિર્મળતાને જે જીવ ઓળખીને, સમજીને દઢ મન કરીને સેવા ભક્તિ કરે તે સર્વ દેવોમાં ચંદ્ર સમાન છે એવા પરમાત્મપદને પામે એટલે કે યોગી અનાદિ સંતતિ ભાવકર્મરૂપ ઉપાધિનો ક્ષય કરીને, તેથી નિર્મળ આનંદરૂપ તે સ્વયંમેવ પોતે થાય. ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન મૂરતિ હો પ્રભુ, મૂરતિ અનંત નિણંદ, તાહરી હો પ્રભુ, તાહરી મુજ નયણે વસીજી; સમતા હો પ્રભુ, સમતા રસનો કંદ, સહેજે હો પ્રભુ, સહેજે અનુભવ રસ લસીજી... ૧ હે અનંતનાથ જિનેશ્વર ભગવંત ! તારી મૂર્તિ જોતાં તે મારા રૂં શ્રીમદ દેવચંદ્રજી કૃત ચોવીસી ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy