________________
૧૮. કબીરજીકી રમણી ૧૫.
હરિદાસકૃત ભગવદ્દગીતા ૧૬. હરિરસ ૧૧. અધ્યાત્મરામાયણ
અખાજી કૃત પરજીઓ દુહા-ગુજરાત વ. સો.ની લેખીપ્રત નં. ૩૮૩ સંજ્ઞા. ૩. ટિપ્પણી:-આ દુહા અને સસ્તા સાહિત્યની બીજી આવૃત્તિમાં છપાયેલા સોરઠા એક જ છે. છપાયેલી પ્રતના સોરઠા ઘણા અશુદ્ધ છે; લેખી પ્રતના દુહા શુદ્ધ છે. પ્રસિદ્ધ પ્રતમાં પેન્સીલથી સુધારણા કરવામાં આવી છે. તે પાઠ ભેદ બતાવે છે. આ ચિહ્નવાળું મા. સંજ્ઞાવાળું લખી સાહિત્ય વ્યાખ્યાન સમયે અવલોકન કરવા સારૂ રજુ રાખવામાં આવ્યું હતું.
(૩) નિબંધો અને વિવેચનો :૧. Classical Poets of Gujarat by G. M. Tripathi.
Milestones in Gujarati Litearature Vol. I. (Chapter V. Poets of the 17th Century). Krishnalal M. Javeri. અખો અને તેનું કાવ્ય-નર્મદાશંકર દેવશંકર મહેતાનો નિબંધ. ધી સોશીઅલ એન્ડ લિટરરી એસોસિયેશન તરફથી ઉજવાતી જયંતીઓમાં બીજી જયંતી વખતે વંચાયેલો નિબંધ છે. તા. ૫-૪-૧૯૦૩. સતા સાહિત્યની અખાની વાણી-બીજી આવૃત્તિમાં છપાયો છે. ગુર્જર કવિઓ અને તેમના ગ્રંથો-કવિ અખા ભગતનું વાંચવા જોગ વૃત્તાંત માસિક હિંદીગ્રાફિક, પુસ્તક ૧, અંક ૧૦મો, ઈ. સ. ૧૯૮૭. અખા ભગત અને તેમની કવિતા-અંબાલાલ બુલાખીરામ જાનીનો નિબંધ, દ્વિતીય સાહિત્ય પરિષદમાં વંચાયેલો. અખાનો પરિચય-સ્વામી સ્વયંજયોતિનો લેખ સસ્તા સાહિત્યની “અખાની વાણી
સાથે છપાયેલો. ઈ. સ. ૧૯૧૮, સંવત ૧૯૭૧. 9. સંતોની વાણી-સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા બંદર તાલુકા
જંબુસર-ભરૂચ ઈ. સ. ૧૯૨૦, સંવત ૧૯૭૬ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org