________________
४०
૨.
3.
૪.
૧.
૨.
3.
૪.
૫.
વિદ્યામાં પડતો આભાસ, એટલે ઈશ્વર સર્વાવાસ, અવિદ્યામાંહી પડયો. આભાસ, એટલે હવો જીવ પ્રકાશ. પંચીકરણ ૬૭.
તું તો ચિત્ત ચિની છે લ્હેર, ચિદ્ સાથે કંઈ નથી વેર, જ્યારે સુરત ચાલી તુજ બ્હાર, ત્યારે તું કેવળ સંસાર. તેજ સુરત જો પાછી શર્મ, આવી વસ્તુ પરણે નમે તું વિલાસ પ્રભુ ચેતનતણો, કાં તુ રાખે ભાર આપણો ચિત્તવિચારસંવાદ ૯૧-૯૨.
નાંહી મિથ્યા નાંહી સાચો, રૂપ ઐસો જીવકો જન્મ. મરનોં ભ્રમનસંશય, ચલ્યો જાય સદૈવકો
અખો
(બ્રહ્મલીલા ચો. ૨૯૬)
ઈશ્વરલક્ષણ -
વેદાન્તે જે ઈશ્વર કહ્યો,તે જોવા નહિ કોઈ અળગો થયો, તે ઈશ્વર છે. સર્વાવાસ, જેણે સઘળો શબ્દવિલાસ. ચિરવિ સં૰ ૮૪.
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત. (છપ્પા ફુટકળઅંગ ૬૨૮)
અમૂર્તની મૂર્તિ આ સઉ, અણુનામીનાં નામ જ બહુ. છપ્પા ૫૩૬
બહુ પગને બહુ પાણિ, બહુ નાસા ને બહુનેત્ર બહુ, કરતા ન કરે કાણા, અંગ વિવરણ અળગાં અખા. નીચથી અતિશે નીચે, આચાર તો નવ કર્મ અસંખ્યાનો કીચ, તુંને ન લાગે
Jain Education International
ઓસરે,
ત્રીકમા
For Personal & Private Use Only
નર નર મધ્ય નારાયણ નિર્ગુણ સગુણ સો નારા ભેખ કછો હે
સંતપ્રિયા.
સોરઠા ૨૨૨
www.jainelibrary.org