________________
૩૭૬
સવ્વપાવ પણાસણો :
મંગલાણં ચ સવ્વેસિ :
પઢમં હવઈ મંગલ :
સર્વ પાપનો નાશ કરનાર તથા કરાવનાર.
બધાં જ માંગલિકોને વિશે મંગળરૂપ.
પ્રથમ મંગળ છે.
*કિંચિ સૂત્ર
જંકિંચિ નામતિર્થં, સન્ગે પાયાલે માણુસે લોએ; જાઈ જિણબિંબાઈ તાઈ સવ્વાઈ વંદામિ. ૧
સ્વર્ગ, પાતાળ, મનુષ્યલોકમાં જે કોઈ નામરૂપ - પ્રસિદ્ધ તીર્થો હોય તેમજ જે કોઈ જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય તે સર્વને હું વંદના કરું છું. એટલે કે ત્રણે લોકમાં રહેલાં તીર્થો તથા ત્યાં રહેલા પ્રતિમાજીને વંદન કરું છું.
શ્રી નમુન્થુણં - શક્રસ્તવસૂત્ર
નમુણું, અરિહંતાણં', ભગવંતાણં
Jain Education International
આઈગરાણ, તિયરાણં, સયંસંબુદ્ધાણં૪ - ૧, ૨
રાગદ્વેષરૂપી શત્રુઓને જિતનાર અરિહંત ભગવંતોને, ધર્મની શરૂઆત કરનારા તથા તીર્થના સ્થાપક અને સ્વયં પોતે જ પોતાની મેળે બોધને પ્રાપ્ત થયેલા છે તેમને નમસ્કાર કરું છું.
પુરિસત્તમાણં, પુરિસસિદ્ધાણં;
પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહથ્થીર્ણ – ૩
પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ પુંડરીક કમળ જેવા, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન જે છે (તેમને નમસ્કાર કરું છું)
શિક્ષામૃત
લોગુત્તમાણું, લોગનાહાણં', લોગહિઆણં૧,
લોગપઇવાણં૧૨, લોગ ૫જ્જોયગરાણ૩ – ૪
-
ત્રણે લોકમાં ઉત્તમ છે. ત્રણે લોકના નાથ, ત્રણ લોકમાં રહેલાનું હિત કરના૨, ત્રણે લોકમાં જ્ઞાનરૂપી દીવા સમાન, લોકને વિશે અતિશય ઉદ્યોતના કરનારને (નમસ્કાર કરું છું)
અભયદયાણું૪, ચખ્ખુદયાણ'પ, મગદયાણું,
સ૨ણદયાણં૧૭, જીવદયાણં, બોહિદયાણં૯ – ૫
સર્વ જીવોને અભયદાન આપનારને, સમ્યજ્ઞાન-દર્શનરૂપી ચક્ષુના આપનારને,
For Personal & Private Use Only
www.jainelibrary.org