SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૨ શિક્ષામૃત દ્રવ્ય - એક લક્ષ. કૃપાળુદેવને કેટલા રૂપિયા જોઈએ છે ? એક લક્ષ. એ કોના માટે. એમના પિતાશ્રીનું, આગલા ભવનું દેવું હતું, એ પૂરું કરવાને માટે જોઈએ છે. ક્ષેત્ર - મોહમયી. મુંબઈમાં તેમનો ઉદય છે. કાળ - માં.વ. ૮ - ૧ એક વર્ષ ને આઠ માસ. આ તારીખથી. ઉદયભાવ. રહેવાનું કેવી રીતે ? વિચરે ઉદય પ્રયોગ’ પ્રમાણે. જેમ ઉદયમાં આવે તેમ અને પાછું સમભાવથી, સમપરિણતિએ. પછી નીચે લખ્યું છે. દ્રવ્ય – એક લક્ષ ઉદાસીન ક્યારે એ એક લક્ષ ભેગા થશે, એ બાબતમાં ઉદાસીન છે. ભાવ - ક્ષેત્ર - મોહમયી કાળ – ઇચ્છા મા.-વ. ૮ - ૧ કાળ-એક વર્ષ આઠ માસ આ ઇચ્છા છે. ત્યાર પછી છોડી દેવું છે. શું? વેપાર. બાકી વેદને તો વાર છે. ભાવ – ઉદયભાવ પ્રારબ્ધ રહેવાનું કેવી રીતે ? જેમ પ્રારબ્ધ હોય, જેમ ઉદય આવે, તેમ ભોગવવું. ૨૩ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy