________________
સાદર સમર્પણ
શીલસમન્વિત ગુણજ્ઞ સુવિદ્વાનું, નિત્યપ્રેરક મોટાભાઈ
ડૉ. નગીનભાઈ જી. શાહને (પૂર્વનિયામક. લા.દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિર)
નિત્યજાગૃત વિદ્યાપ્રહરી, વિદ્યાગુણવત્સલ મૂર્ધન્ય શ્રોતા, પરમસખા
પ્રા. ડૉ. લગ્નેશભાઈ વ. જોષીને (પૂર્વાધ્યક્ષ : સંસ્કૃત-વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)
મુખ પર તરવરતી સ્થિર વિદ્યારુચિથી શોભતા અનેક વડીલો, મિત્રો, સ્વજનોરૂપ શ્રોતૃગણને
વિનીત હદયે વિદ્યાસંવર્ધક મંત્રીઓને નિત્ય ઝંખતો
નીતીન દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org