________________
૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત ૫. જન્યુસોઇ : જર્નલ ઑવ ધ ન્યુમિઝમૅટિક સોસાયટી ઑવ ઈન્ડિયા. ૬. જબૉબારોએસો : જર્નલ ઑવ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૭. જરૉએસો : જર્નલ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૮. જૂન્યુજૂ : જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ. ૯. ટેકચંદાની : રૂપચંદ નારણદાસ ટેકચંદાની (વડોદરા). એમના ખાનગી સંગ્રહના
સિક્કા. (એમના સિક્કાનાં પ્રાપ્તિસ્થાન : અનિલા અને અનાડિયા). ૧૦. દેવની મોરી : એક્કવેશન ઍટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૧૧. પુસપ્લી : ન્યુમિઝમૅટિક સપ્લીમેન્ટ, સિલ્વર જ્યુબિલી નંબર ૪૭, પૃષ્ઠ ૯પ-૯૮.
(આમાં સોનેપુર, જુનાગઢ અને વસોજમાંથી પ્રાપ્ત સિક્કાનિધિઓની
માહિતી છે). ૧૨. પ્રિવૅમ્પમું : પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા, મુંબઈ. ૧૩. બૉગે : ગેઝિટીઅર ઑવ ધ બોમ્બે પ્રેઝિડન્સિ. ૧૪. રેસન : એડવર્ડ જેમ્સ રેપ્સનના ગ્રંથ “કેટલૉગ ઑવ ધ કૉઈન્સ ઇન બ્રિટિશ
મ્યુઝિયમ' (૧૯૦૮)માં આપેલા નંબરનો નિર્દેશ. ૧૫. વર્યુ : પિકચર એન્ડ આર્ટ ગેલરિ, વડોદરા. ૧૬. વૉમ્યુરા : વૉટ્સન મ્યુઝિયમ, રાજકોટ. ૧૭. શુક્લ : સદાશંકર શુક્લ (મુંબઈ). એમના અંગત સિક્કાઓના સંગ્રહનો નંબર.
આર્કિયૉલોજિકલ સર્વે ઓવ ઇન્ડિયા, પાર્ટ ટુ, ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૭૭થી. આ પુસ્તકમાં સર્વાણિયામાંથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાનિધિનો
વિગતવાર અહેવાલ છે. ૧૯. સાંચી : કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ આર્કિઓલજિ એટ સાંચી, ભોપાલ
સ્ટેટ, ૧૯૨૨. : જ્યાં જ્યાં કૌસની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં સંભવતઃ કે પ્રાયઃ એમ
સમજવું; કેમ કે નિશ્ચિત વિગત આપવી મુશ્કેલ છે. : જ્યાં જ્યાં આ પ્રકારના કૌસની અંદર જે આંકડા છે તે જે તે મ્યુઝિયમ કે અંગત સંગ્રહમાનાં સિક્કાઓનો રજિસ્ટરમાંનો ક્રમ નંબર કે કવર
ઉપરનો ક્રમ નંબર સૂચવે છે. ૨૨. [ ] : જ્યાં આ પ્રકારનો કૌસ છે ત્યાં તેમાં આપેલા આંકડા જે તે પુસ્તકના
પૃષ્ઠાંક સૂચવે છે. ૨૩. – : જ્યાં જ્યાં આવી રેખા છે ત્યાં વિગતનો અભાવ સૂચવે છે. ૨૪. { } : આવા કૌસમાંના આંકડા આ ગ્રંથનાં પૃષ્ઠકનું સૂચન કરે છે.
૧૮. સર્વાણિયા
૨૦. (?)
૨૧. ( )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org