________________
૩૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત ૩૬. એકાક, પૃષ્ઠ ૧૪૨. ૩૭. એજન, પૃષ્ઠ ૧૪૨. અને બર્જેસના આધારે સાંકળિયા આ કુંડ આશરે ત્રણ મીટરથી થોડો વધારે
સમચોરસ હોવાનું નોંધે છે. કદાચ બર્જેસનું માપ કુંડની બહારની સપાટીનું હોય તો તે ત્રણ મીટર
સાઠ સેંટીમીટર થાય. હા, ત્રણ મીટરનું માપ આ લેખકે સ્વયમ્ સ્થળતપાસ દરમ્યાન લીધું છે. ૩૮. બર્જેસ કે સાંકળિયા કે અન્ય કોઈ વિદ્વાને આ વિગતે નોંધી નથી. ૩૯. એકાક., પૃષ્ઠ ૧૪૨, પટ્ટ ૨૨, સંજ્ઞા K. ૪૦. એજન, સંજ્ઞા F. ૪૧. એનજ, સંજ્ઞા H. ૪૨. ઇન્ડિયન આર્કિયૉલોજી એ રિવ્યુ, ૧૯૫૮-૫૯, પૃષ્ઠ ૭૦-૭૧. ૪૩. એકાક., પટ્ટ ૨૩. ૪૪.-૪૫. એજન, આકૃતિ ૬ અને ૫ અનુક્રમે. ૪૬. એજન, પટ્ટ ૨૧, નંબર ૬. ૪૭. બર્જેસ કે સાંકળિયાએ આ બાબતની કોઈ નોંધ લીધી નથી. ૪૮. બસ, એકાક., પટ્ટ ૨૨, નંબર ૧, સંજ્ઞા L. ૪૯. મહેતા અને ચૌધરી, એકવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૧૬, પટ્ટ ૪૯સી. ૫૦. બર્જેસ અને સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને આ માપ આપ્યું નથી. ૫૧. એકાક., પૃષ્ઠ ૧૪૪. પર. આ બાકોરાં વિશે બર્જેસે કે સાંકળિયાએ કોઈ નિર્દેશ કર્યો નથી. ૫૩. આ પ્રવેશમાર્ગની દ્વારશાખને પણ ઉપલા મજલાના પ્રવેશમાર્ગોની દ્વારશાખની જેમ કાષ્ઠનાં બારણાંના
વપરાશ સૂચવતાં બાકોરાં છે, જેની નોંધ બર્જેસે અને સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને લીધી હોવાનું જણાતું નથી. આ પ્રવેશદ્વાર સાદું છે. પરંતુ કારીગરોએ ત્યાં કોતરણી કરવાનું વિચાર્યું હતું જ એમ પ્રવેશદ્વારની કોતરણીના અધુરા રહેલા ભાગ ઉપરથી સ્પષ્ટ થાય છે. આ વિશેનો ઉલ્લેખ પણ ક્યાંય
જોવો પ્રાપ્ત થતો નથી. ૫૪. બર્જેસે, સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને આ બધાં માપ આપ્યાં નથી. ૫૫.-૫૬, એકાક., પૃષ્ઠ ૧૪૩ અને એજન, પટ્ટ ૨૧ અનુક્રમે. ૫૭. બર્જેસ આદિ વિદ્વાનોએ આની નોંધ લીધી નથી. ૫૮. પાદનોંધ પ૬ મુજબ ૫૯. આ વિગતોનો પણ ક્યાંય નિર્દેશ થયો નથી. ૬૦-૬૧. જુઓ એકાક., પટ્ટ ૨૩, આકૃતિ ૭; અને એજન, પટ્ટ ૨૩. ૬૨. બર્જેસ આદિ અધ્યેતાઓએ આ બાબતનો નિર્દેશ કર્યો નથી. ૬૩. આગ, પૃષ્ઠ ૫૧. ૬૪. એકાક., પૃષ્ઠ ૧૪૪. ૬૫. ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૫ર-પ૩ તથા પાદનોંધ ૬૨-૬૩. ૬૬. આગ, પૃષ્ઠ ૫૦-૫૧. ૬૭. સ્વાધ્યાય, પુસ્તક ૧, અંક ૩, પૃષ્ઠ ૨૮૩-૮૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org