________________
૨૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત પૃષ્ઠ ૧૨૯). ૧૮. ન્યુમિઝમૅટિક ક્રૉનિકલ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૮૮. ૧૯. બાંગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૦. ૨૦. આસઈરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૨૧ અને લેક્ટર્સ, પૃષ્ઠ ૧૦૧ અને ૧૦૫. ૨૧. ઈસ્વીપૂર્વ ૧૫૦૦ના સમયના નાસોસમાં મિનોઅન પ્રકારના એક મુદ્રાંક ઉપર પર્વતનું ચિહ્ન જોવું
પ્રાપ્ત થાય છે (એજન, પૃષ્ઠ ૧૦૬, પાદનોંધ ૨). ૨૨. કેટલૉગ., ફકરો ૧૪૪. જો કે કસમાં તે ‘કિરણોવાળો સૂર્ય' એવો નિર્દેશ કરે છે. ૨૩. જુઓ : યાવિત્રંવારી.. સરખાવો : આણંદ્રાવક્ષતિરFર્વતીનીનનું | (હ.ગં.શાસ્ત્રી,
મૈત્રકકાલીન ગુજરાત, ૧૯૫૫, પૃષ્ઠ ૫૨૫, પાદનોંધ ૮). ૨૪. જુઓ રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૭૨, પટ્ટ ૧૦. ૨૫. જન્યુસોઈ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૨૦થી. ૨૬. રેસન, કેટલૉગ, પૃષ્ઠ ૯૦, નંબર ૩૧૩-૩૧૪; પૃષ્ઠ ૧૦૮, નંબર ૩૮૧ અને પૃષ્ઠ ૧૧૬, નંબર
૪૨૫ અનુક્રમે રુદ્રસિંહ, દામસેન અને દામજદશ્રીના સિક્કા માટે. ૨૭. જન્યુસોઈ., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૧૧૮થી. ૨૮. જો કે એમના શિલાલેખોમાં પ્રારંભથી વર્ષસૂચક સંખ્યા નિર્દેશાઈ છે તે બાબત નોંધપાત્ર ગણવી
જોઈએ. ૨૯. આ શાસકોના સિક્કા વિશે વધુ માહિતી માટે જુઓ : રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પૃષ્ઠ
૧૦૮થી ૧૧૬. ૩૦. ઈન્સાબિટા. ૧૧મી આવૃત્તિ, પુસ્તક ૧૬, પૃછાંક ૬૨૦-૬૨૧. ૩૧. મિસરના ટોલેમી વંશમાં ટૉલેમી નામના ઘણા રાજાઓ થઈ ગયા. "દા.ત. ટોલેમી ૧લો, રજો .
૧૦મો, ૧૨મો વગેરે. તેથી આ રાજાઓ તે સાથે અપરનામ વાપરતા અને તે રીતે પૃથક્તા દર્શાવતા. ક્ષત્રપોમાં રુદ્રદામા, રુદ્રસિંહ, રુદ્રસેન જેવાં એક સરખાં નામને લઈને તથા તે નામના એક કરતાં વધારે રાજાઓ શાસનસ્થ થયા હોઈને પૃથક્તા દર્શાવવા વાસ્તે પિતાનું નામ આપવું જરૂરી લેવું હોય. પરંતુ આ પ્રથાનો પ્રારંભ ચારુનને કર્યો છે, જ્યારે તેની કોઈ આવશ્યક્તા ન હતી. કહેવાનું તાત્પર્ય આથી એ છે કે પિતાનું નામ આપવાની પ્રથા ક્ષત્રપોની મૌલિક પ્રથા હોવાનું નિશ્ચિત બને
છે. અર્વાચીન નામાભિધાનની પ્રથાને ક્ષત્રપોનું આ એક વિશિષ્ટ પણ મૌલિક યોગદાન છે. ૩૨. રેસન, કેટલૉગ, ફકરો ૮૧ અને ૯૫ અનુક્રમે. ૩૩. દા.ત. સર્વશીસંભવસ્થામૈતનોર્ધનBતઃ | મરચાયુપો વાળ: પ્રહ/
દિયુષમ્ II (વિક્રમોર્વશીય, પૂ. ૭). આ ઉપરાંત સરખાવો : શોદિવષ્યffધકાનધવારનર્સ ! (સરકાર, સીઇ., પૃષ્ઠ ૩૫૭). વારમત વિષયfધવારણ્ય (એજન, પૃષ્ઠ ૩૫૦, ૩૫૭). ગના યુવરાની શાસનમ્ ! (એજન, પૃષ્ઠ ૪૧૨).
રાણો પ્રવાસેની શાસનમ્ ! (એજન, પૃષ્ઠ ૪૧૮). ૩૪. રૉએસો., ૧૮૯૦. ૩૫. એજન, ૧૮૯૯, પૃષ્ઠ ૩૫૯ અને ૩૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org