SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ફોટોગ્રાફસની યાદી લેખ નં. ૮ - ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે. ચિત્ર ૧ - સં. ૧૧૯૪નો ઠક્કર જસયોગનો પાળિયો. ચિત્ર ૨ - સં. ૧૨૪૪ની પ્રજાનંદસૂરિની નિષેદિકા ચિત્ર ૩ - હાલ કહેવાતા સંગ્રામ સોનીના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં૧૨૫૬ | ઈ. સ. ૧૨૦) ના લેખવાળો “નંદીશ્વર પટ્ટ'. લેખ નં. ૯ - ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો. ચિત્ર ૧ - નેમિનાથ જિનાલયની પશ્ચિમ તરફની ભમતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬નો આરસનો “નંદીશ્વર પટ્ટ'. ચિત્ર ૨ - નેમિનાથ જિનાલયની ભમતીનો સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪નો સમેતશિખર'નો આરસ પટ્ટ. લેખ નં. ૧૧ - “સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય'.” ચિત્ર ૧ - આબૂ-દેલવાડાની લૂણવસહીની હસ્તિશાલાની વચ્ચે રહેલી કલ્યાણત્રય'ની રચના. (ઈ. સ. ૧૨૩૨). ચિત્ર ૨ - રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ. ચિત્ર ૩ - કુંભારિયા નેમિનાથ જિનાલયની ચોકી સં. ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. ચિત્ર ૪ - જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ (ઈ. સ. ૧૪૬૨). લેખ નં. ૧૨ - “ઉજયંતગિરિની “ખરતરવસહી'.” ચિત્ર ૧ - મંડપોના સંધિભાગની એક નાભિમંદારક જાતિની છત. ઉત્તર મરુ-ગુર્જર શૈલી. પ્રાયઃ ઈ. સ. ૧૪૩૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy