SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૧૬. એજન લેખાંક ૩૫૫. ૧૭. એજન લેખાંક ૩૪૫. ૧૮. એજન લેખાંક ૩૫૩. ૧૯ એજન લેખાંક ૩૫૪. ૨૦. એજન લેખાંક ૩૪૬-૩૪૭; ને જુઓ અહીં પરિશિષ્ટ. આ લેખોમાંથી કયા દેરી ૩૮માં અને કયા ૩૯માં છે તે વિશે મુનિશ્રી જયંતવિજયજીએ સ્પષ્ટતા નથી કરી. દેરી ચણાવ્યાના લેખો સં૧૨૯૧ના છે, જ્યારે અંદરની મૂર્તિઓના લેખો સં ૧૧૯૩ના છે. આથી એમ જણાય છે કે કોઈ કારણસર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં સારો એવો વિલંબ થયેલો. ૨૧. એજન લેખાંક ૩૫૨; જુઓ અહીં પરિશિષ્ટ. ૨૨. ફેર એટલો છે કે આબુના લેખમાં ત્યાં એક નહીં પણ બે દેવકુલિકાની વાત કરી છે : “નેમિનાથ' ઉપરાંત પાર્શ્વનાથ'ની પણ. ૨૩. ગિરનારના “વસ્તુપાલવિહાર'માંથી મળેલા સામંતસિંહ-સલક્ષણસિંહના સં. ૧૩૦૫ ઈસ. ૧૨૪૯ના પ્રતિમાલેખનો ઉલ્લેખ કરી, અને પોતાના લેખમાં ચર્ચલ ગિરનારથી અગાઉ પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ / ઈ. સ. ૧૨૮૮ના લેખ ક્રમાંક ૨ માં આવતા ચાહડ નામ તરફ ધ્યાન દોરી શ્રી અત્રિ લાહડની પિછાન અંગે આ પ્રમાણે અવલોકન કરે છે* “ “લાહડ’ ફરી એક વાર ઉપરના બીજા લેખ(સં. ૧૨૪૪)માં ઉલ્લેખિત “આહડનું અને ઉદયનપુત્ર “વાહડ કે “ચાહડ'નું સ્મરણ કરાવે છે.” “ઈસુની તેરમી શતાબ્દીના તુલ્યકાલીન એક સાલ વિનાના એક લેખમાં ઉલ્લેખિત “ચાહડ'અને પ્રસ્તુત “લાહડ વચ્ચે જ અભેદ હોય તો ઉપર્યુક્ત સામંતસિંહ તેનો પ્રપૌત્ર થયો તે એક મજાનો સંયોગ છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૮.) * શ્રી અત્રિએ ત્યાં એમની પાદટીપ ૧૭ મૂકી D. B. Diskalkarના “Inscriptions of Kathiawad,” t India, Vol I-II Inscription, No. 18, pp. 695નો હવાલો આપ્યો છે. ૨૪. આ ગ્રંથપ્રશસ્તિ મૂળ ડૉ. પિટર્સનના ત્રીજા રિપોર્ટ pp. 60 and 73 ઉપર પ્રગટ થયાનું અને પોતે મુનિશ્રી જિનવિજયજીસંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહના બીજા ભાગના અવલોકનમાં જોયાનું મુનિશ્રી જયંતવિજયજીએ નોંધ્યું છે : (જુઓ લેખસંદોહ૦, પૃ. ૪૪૮) પછીથી મુનિશ્રી જિનવિજયજીએ પુરાતન સમયનિશ્વિત નપુસ્તકપ્રશસ્તિસંપ્રદ (Singhi Series No. 18), મુંબઈ ૧૯૪૩માં એ મોટી અને બીજી ત્રણ નાની ગ્રંથપ્રશસ્તિઓ સમાવિષ્ટ કરી છે. અહીં પરિશિષ્ટમાં તે સૌના મૂળ પાઠ અવતાર્યા છે. ૨૫. સરખાવો લેખસંદોહ૦, પૃ. ૪૪૯-૪૫૦. ૨૬. એ ચારમાં સૌથી મહત્ત્વના તો જિનવિજયજીના ક્રમાંક ૨૯ના છે. જુઓ છેલ્લે પરિશિષ્ટ. ૨૭. લેખસંદોહ, પૃ. ૪૫૧. ૨૮. લેખસંદોહ, લેખાંક ૩૩૨ અને ૩૩૪. * શ્રી અત્રિ “વસ્તુપાલવિહાર'ના સુપ્રસિદ્ધ છ શિલાલેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. * ગિરનારનો આ વરહડિયા કુટુંબનો સં૧૨૯૯નો લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy