________________
उ४
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
કુંકૂકાજલ-વન્ન તિહાં નીકરણ ઝરંતી ઉદયશેખર વીર કલસ શિવાદેઉલ દીસતી. ૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિસેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂજજઈ જિણવર. ૩૬ ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન પ્લાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ. ' ચીત્તરસાહિ કરાવી એ, કીધું અવિચલ કાજ. ૩૭ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. ૩૮ હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન પેખું લાખારામી કણયરી એ સિદ્ધ દેહરી દેખું ? સામિ-૫જૂન નમેવિ બેઉ, સિધવણાયગ વખાણ કંચણબલાણ૩ જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણ. ૩૯ નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઈન્દ્રમાલ, ઈન્દ્રમોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વી જઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર. ૪૦ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વીસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાહુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધી. એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ
તીરથ યાત્રા તણૂઅ ફલ હોઈ વિશાલ. ઇતિ શ્રી ગિરનાર ચૈત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્ત ઃ કલ્યાણં ચ |
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org