________________
મેવાડદેશોદ્ધારક ૪૦૦ અટ્ટમતા ભીષ્મતપસ્વી
શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યવિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Jain Education International
0
૦
ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીઓના સંયમશિલ્પી ૨૯૧ દીક્ષાદાનેશ્વરી યુવજાગૃતિપ્રેરક સંયમસૌખ્યતિમખ્ત આચાર્યવિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા
પ્રવચનપ્રભાવક ષડ્દર્શતતિષ્ણાત ભવોદધિતારક, પૂજ્યગુરુદેવશ્રી
આચાર્યવિજય
રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા
°
હ
0
નિર્જરૅકલક્ષી વિદ્વન્દ્વર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજ્યજી મહારાજા
આ બધા ઉપકારીઓના હસ્ત કમળમાં પ્રસ્તુત ગ્રંથ પુષ્પનું સાદર સમર્પણ કરતાં
ધન્યતાની લાગણી અનુભવું છું...
હે ગુરુવર્યો! મને સામર્થ્ય આપો કે બીજા અનેક સુવિહિતયોગોમાં હું પ્રસન્નતાપૂર્વક પ્રયત્નશીલ બનું...
૭
દ.
For Papnel & Private Use Only
વિવેચક
www.jainelibrary.org