________________
ઉરૂર
न्यायावतार 10 देशादिचोद्यं समानमेवेति न दूषणम् ।
१२१. अनेकाकारविवर्तस्यालीकत्वान्न तेन सह संवेदनस्य पारमार्थिकरय भेदाभेदादिचिन्तेति चेत्, ननु एवमितरेतराश्रयं दुरुत्तरमाढौकते । तथा हि- तदलीकत्वसिद्धावद्वयसंवेदनसिद्धिः, तत्सिद्धौ च तदलीकत्वमिति न्यायात् ।
१२२. अन्यच्च अद्वयमप्येकक्षणवर्ति संवेदनं यथा पूर्वोत्तरक्षणाभ्यां संबन्धमनुभवति, तथा निरंशा अपि यदि परमाणवो दिगंशैः परमाण्वन्तरैर्वा संश्लेषमागच्छेयुः किमयुक्तं स्यात् । न चावयव्यवयवयोरेकान्तव्यतिरेकाव्यतिरेकपक्षे यद्दषणं तदरमत्पक्षबाधाकरम्, परस्पराविनि ठितरूपयोर्विवक्षया संदर्शनीयभेदयोस्तयोरभ्युपगमात्, बहिरन्तश्च तथैव प्रकाशमानतया तयोर्निह्नोतुमशक्यत्वात् ।
–૦નાયરમિ - એકદેશથી રહેશે કે સમસ્તદેશથી. વિગેરે તે જ વિકલ્પો અને તે જ દૂષણો તમારા પક્ષમાં પણ આવશે, માટે આ કોઈ વાસ્તવિક દૂષણ છે જ નહીં. કારણ કે કહ્યું છે કે –
यश्चोभयोः समो दोषः परिहारोऽपि वा समः | नैकः पर्यनुयोज्यः स्यात् तादृगर्थविचारणे ।। १ ।। (श्लोकवार्तिक) (૧૨૧) પ્રશ્ન - સિત-પીત વિગેરે અનેકાકારનો પર્યાય-વિવર્ત મિથ્યા હોવાથી તેઓની સાથે પારમાર્થિક સંવેદનનો ભેદ-અભેદ વગેરે વિચાર જ ઘટતો નથી, તો પછી તજ્જન્ય દોષો શી રીતે આવે ?
ઉત્તર:- આ કથન તો ઈતરેતરાશ્રય દોષથી દુષ્ટ છે. તે આ રીતે - અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અલીતા સિદ્ધ થાય તો અતસંવેદનની વાસ્તવિકતા સિદ્ધ થાય અને અદ્વૈતસંવેદનની વાસ્તવિકતા સિદ્ધ થાય તો અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અલકતા સિદ્ધ થાય – આમ ઈતરેતરાશ્રય દોષ હોવાથી, અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અસીકતા કે અદ્વૈતસંવેદનની વાસ્તવિકતા - બંનેમાંથી એકેની સિદ્ધિ નહીં થાય.
(૧૨૨) બીજી વાત, જેમ એક જ ક્ષણમાં રહેલું નિરંશ - અદ્વૈત સંવેદન તે પૂર્વ-ઉત્તરાદિ ક્ષણોની સાથે સંબંધ રાખે છે, તેમ એક જ નિરંશ પરમાણુ જો બધી દિશાઓના અંશો કે બીજા પરમાણુઓની સાથે સંબંધ રાખે, તો અયુક્ત શું છે ?
બીજી વાત, અવયવી અને અવયવ- બંનેને એકાંતે ભિન્ન-અભિન્ન માનનારાના પક્ષમાં, તમે જે દૂષણો આપ્યા તે દૂષણોનો, અમારા પક્ષમાં અંશતઃ પણ અવકાશ નથી, કારણ કે અવયવ-અવયવીને અમે એકાંતે ભિન્ન/અભિન્ન નથી માનતા, પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન - એમ ભિન્નભિન્ન માનીએ છીએ અને બાહ્ય – આત્યંતરમાં, અવયવ-અવયવીનો ભિન્નભિન્ન રૂપે જ પ્રતિભાસ થાય છે, તેથી તેનો અમલાપ પણ શક્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org