________________
न्यायावतार 0 स्वलक्षणाद् बहिः प्लवनात् । अप्रामाण्यव्यवच्छेदस्तेन साध्यते इति चेत्, न, व्यवच्छेदस्य व्यवच्छिन्नाव्यतिरेकात्, इतरथान्धकारनर्तनकल्पमनुमानमासज्येत, निर्विषयत्वात्।
६६. किं च । ११ तत्प्रामाण्यनिर्णायकमनुमानं प्रमाणमप्रमाणं वा । न तावदप्रमाणम्, ततः प्रामाण्यासिद्धेः । नापि प्रमाणम्, ११९तत्प्रामाण्यसाधकाभावात् । न हि प्रत्यक्षात् तत्सिद्धिः, विकल्पशून्यतयाकिंचित्करत्वात्, इत्युक्तम् । अनुमानात्तु १२०तत्साधने विकल्पयुगलं १२१तदवस्थमेवावतिष्ठते तत्प्रामाण्यसाधनेऽप्यनुमानकल्पना इत्यनवस्था ।
–૦નાયરશ્મિ – નિર્વિષયક બનવાથી “અંધારામાં નાચવા' ની જેમ વ્યર્થ બની જશે.
અને જો તે વ્યવચ્છેદને પ્રત્યક્ષાદિ રૂપ માનો, તો તે સ્વલક્ષણને તો અનુમાન વિષય કરતું નથી, માટે સ્વલક્ષણસ્વરૂપ વ્યવચ્છેદ પણ તેનો વિષય ન બની શકે. એટલે કોઈ પણ રીતે અનુમાનથી પ્રત્યક્ષાદિનું પ્રામાણ્ય સિદ્ધ થઈ શકે નહીં.
(૬૬) બીજી વાત - પ્રત્યક્ષ-અનુમાનના પ્રમાણ્યનો નિશ્ચય, તમે જે અનુમાનથી કરો છો, તે અનુમાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત ?
(૧) પ્રત્યક્ષ-અનુમાનના પ્રામાણ્યનું નિર્ણાયક અનુમાન જો અપ્રમાણભૂત હોય, તો અપ્રમાણભૂત એવા અનુમાનથી, પ્રત્યક્ષ – અનુમાનના પ્રામાયનો નિશ્ચય શી રીતે થઈ શકે ?
(૨) પ્રત્યક્ષ-અનુમાનના પ્રમાણ્યનું નિર્ણાયક અનુમાન પ્રમાણભૂત છે - એમ પણ ન કહી શકાય, કારણ કે નિર્ણાયક અનુમાન પ્રમાણ છે' એવો નિશ્ચય કરાવનારૂં પ્રમાણ કયું છે ? *પ્રત્યક્ષ કે અનુમાન ?
(A) પ્રત્યક્ષ તો ન માની શકાય, કારણ કે તે તો નિર્વિકલ્પ (વિચારશૂન્ય) હોવાથી, તેના દ્વારા બીજાના પ્રામાણ્યનો નિશ્ચય અશક્ય છે.
(B) અનુમાન પણ ન માની શકાય, કારણ કે તે અનુમાનના પણ પ્રામાણ્યનો નિશ્ચય પ્રત્યક્ષથી કે અનુમાનથી? પ્રત્યક્ષ તો પોતે અસમર્થ હોવાથી, તેનાથી તો ન થઈ શકે. અનુમાનથી માનશો તો તે અનુમાનના પ્રામાણ્યનો નિર્ણય પણ કોનાથી ? પ્રત્યક્ષથી કે અનુમાનથી... એમ અનવસ્થા થશે.
આમ નિર્ણાયક અનુમાનના પ્રામાણ્યનું સાધક કોઈ પ્રમાણ ન હોવાથી, તે પ્રત્યક્ષ-અનુમાનના પ્રામાણ્યનું નિર્ણાયક ન બની શકે. તેથી તમારા મત પ્રમાણે પણ, પ્રત્યક્ષ-અનુમાનની પ્રમાણતા સિદ્ધ નથી.
-अर्थसंप्रेक्षण(११८) तदिति । तयोः प्रत्यक्षानुमानयोः । (११९) तत्प्रमाण्येति । तस्य प्रत्यक्षानुमानप्रामाण्यनिर्णायकानुमानस्य । (१२०) तत्साधन इति । प्रामाण्यनिर्णायकानुमानप्रामाण्यसाधने । (१२१) तदवस्थमिति । तदप्यनुमानं प्रमाणमप्रमाणं चेति ।
–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org