________________
આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯
ટીકા ઃ
ति । ननु इत्यक्षमायां एकार्थत्वात् = एकगोचरत्वादावश्यकीनैषेधिक्योरिति शेषः । आवश्यकी ह्यवश्यकर्त्तव्यगोचरा, नैषेधिकी च पापकर्मनिषेधक्रियागोचरा, अवश्यकर्मपापनिषेधक्रिययोश्चैक्यादनयोरेकार्थत्वम् । તવ્રુત્ત નિર્યુક્ત્તિતા - (સવ.નિ. ૬૧૨)
'आवस्सइं च णितो जं च अइंतो णिसीहियं कुणइ । वंजणमेयं तु दुहा अट्ठो पुण होइ सो चेव ।। इति ।। चूर्णिकृताप्युक्तम् - 'आवस्सिया णाम अवस्सकायव्वकिरिया इति पावकम्मनिसेहकिरिय त्ति वा अवस्सकम्मं त्ति वा अवस्सकिरियत्ति वा एगट्ठत्ति' । एवं च कथम् अत्र = आवश्यकीस्थले, नैषेधिक्या-लक्षणया नैषेधिकीपदस्य, न प्रयोगः ? भण्यते अत्रोत्तरं दीयते - एष विभागस्तत्रावश्यकीशब्दप्रयोग एव शय्यादिप्रवेशे च नैषेधिकीप्रयोग एवेत्येवंरूपो, गमनागमनप्रयोजनतः = गमनागमनयोः प्रयोजने आश्रित्येत्यर्थः ।
ટીકાર્યઃ
‘નભુત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
‘નનુ’ એ પ્રમાણે અક્ષમામાં છે. એકાર્થપણું હોવાથી=આવશ્યકી અને નૈષધિકીનું એકવિષયપણું હોવાથી.
૨૧૩
ગાથામાં ‘આવશ્યકી નૈષધિકીનો' આટલો શબ્દ અધ્યાહાર છે, એ બતાવવા ટીકામાં આવશ્યીને ધિોરિતિજ્ઞેષઃ કહેલ છે. આવશ્યકી અને નૈષધિકીનો એક વિષય કેમ છે ? તે બતાવતાં કહે છે
આવશ્યકી ખરેખર અવશ્ય કર્તવ્યના વિષયવાળી છે અને નૈષધિકી પાપકર્મના નિષેધની ક્રિયાના વિષયવાળી છે, અને અવશ્યકર્મ અને પાપનિષેધની ક્રિયાનું ઐક્ય હોવાથી આ બંનેનું=આવશ્યકી અને નૈષધિકીનું, એકાર્થપણું છે. તે=આવશ્યકી અને નૈષધિકીનું એકાર્થપણું છે તે, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે
-
આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૨નો અર્થ આ પ્રમાણે છે
“નીકળતાં જે આવશ્યકીને અને પ્રવેશ કરતાં જે નૈષધિકીને કરે છે, એ જ બે પ્રકારનું વ્યંજન છે= શબ્દભેદથી કથન છે. વળી અર્થ=આવશ્યકી અને નૈષેધિકીનો અર્થ, તે જ થાય છે–એક જ થાય છે.” ‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
Jain Education International
=
નોંધ :- આવશ્યકનિર્યુક્તિના આ ઉદ્ધરણમાં ‘તુ' શબ્દ ‘રૂ’ કાર અર્થમાં છે અને‘નં’ નું યોજન આવશ્યકી અને નૈષધિકી બંનેની સાથે છે અને આવશ્યકી અને નૈષધિકીનું વિશેષણ છે, તેથી સ્ત્રીલિંગમાં હોવું જોઈએ છતાં વ્યંજનની સાથે સંબંધવાળું હોવાથી નપુંસકલિંગમાં ગ્રહણ કરેલ છે. १. आवश्यकी च निर्यन् यच्चायन् नैषेधिकीं करोति । व्यञ्जनमेतत्तु द्विधाऽर्थः पुनर्भवति स चैव ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org