SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ Uસિદ્ધવિભકિતવિંશિકાઈ द्वावेवोत्क्रोशतश्चत्वारो जघन्यतो मध्यमया च । अष्टाधिकं शतं खलुं सिध्यत्यवगाहनयां तथा ।।१५।। અoqયાર્થ: ૩ોસા દારૂ ઉત્કૃષ્ટ અવગાહનાથી તો એક સમયમાં તો વેવ તહીં બે જ તથા નન્નાફુ રડતો જઘન્ય અવગાહનાથી ચાર મલ્ફિમા ય અને મધ્યમ અવગાહનાથી મહિમાં ય એકસો આઠ હતું ખરેખર સિક્સ સિદ્ધ થાય છે. ગાથાર્થઃ ઉત્કૃષ્ટ અવગાહનાથી તો એક સમયમાં બે જ, તથા જઘન્ય અવગાહનાથી ચાર અને મધ્યમ અવગાહનાથી એકસો આઠ ખરેખર સિદ્ધ થાય છે. II૧પો. चत्तारि उडलोए दुए समुद्दे तओ जले चेव । बावीसमहोलोए तिरिए अड्डत्तरसयं तु ॥१६॥ चत्वार उर्ध्वलोके द्वौ समुद्रे त्रया जले चैव । द्वात्रिंशदधोलोके तिरश्च्यष्टोत्तरशतं तु ॥१६॥ અન્વયાર્થ: (ઉત્કૃષ્ટથી એક સમયમાં) વાર તોપ ઊર્ધ્વલોકમાંથી ચાર, તુ સમુદે સમુદ્રમાંથી બે તો રેવ અને જલ ઉપરથી ત્રણ, વાવીનમણોનો અધોલોકમાંથી બાવીસ તિરિ તુમકુતરસર્ચ અને તિર્યશ્લોકમાંથી એકસો આઠ (સિદ્ધ થાય છે.) ગાથાર્થ: ઉત્કૃષ્ટથી એક સમયમાં ઊર્ધ્વલોકમાંથી ચાર, સમુદ્રમાંથી બે અને જલ ઉપરથી ત્રણ, અધોલોકમાંથી બાવીસ અને તિર્યશ્લોકમાંથી એકસો આઠ સિદ્ધ થાય છે. ll૧૬ની ભાવાર્થ: એક સમયમાં ૨૦ સ્ત્રીઓ સિદ્ધ થયા પછી બીજા સમયમાં ૨૦ સ્ત્રીઓ સિદ્ધ ન થઇ શકે, પરંતુ ૧૯, ૧૮ કે તેનાથી ઓછી સિદ્ધ થઈ શકે. તે રીતે પુરુષાદિ સિદ્ધમાં પણ સમજી લેવું.II૧૯-૧૩/૧૪/૧૫/૧૬ll. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy