SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ _સિદ્ધવિભક્તિવિંશિકાd અqયાર્થ: મુહાઈ સ્ત્રી પ્રમુખોને નવગુણવાળવિહા નવમા ગુણસથાનકનું વિધાન હોવાથી અને સમણ શાસ્ત્ર વડે સિદ્ધસંવામિદાગ વેવ સિદ્ધની સંખ્યાનું અભિધાન હોવાથી જ વિરોધો અવિરોધ નાયબ્રા હોડ જાણવો જોઇએ. ગાથાર્થ: સ્ત્રી પ્રમુખોને નવમાં ગુણસ્થાનકનું વિધાન હોવાથી અને શાસ્ત્ર વડે સિદ્ધની સંખ્યાનું અભિધાન હોવાથી જ (સ્ત્રીલિંગસિદ્ધ માનવામાં શાસ્ત્રનો) અવિરોધ જાણવો જોઈએ. ભાવાર્થ: યાપનીય તંત્ર' નામના ગ્રંથમાં સ્ત્રી વગેરેને નવમું ગુણસ્થાનક સ્વીકારેલ હોવાથી સ્ત્રીને મોક્ષ માનવામાં અવિરોધ છે. વળી, શાસ્ત્રમાં સિદ્ધના પંદર ભેદો કહેલા છે તેમાં સ્ત્રીલિંગસિદ્ધ કહેલ છે, તેથી પણ સ્ત્રીઓને મોક્ષ માનવામાં વિરોધ નથી. ૧૯-ળા અવતરણિકા: સાતમી ગાથામાં કહ્યું કે સ્ત્રીઓને નવમું ગુણસ્થાનક છે તેથી મોક્ષ માનવામાં વિરોધ નથી. ત્યાં પ્રશ્ન થાય કે સ્ત્રીઓને નવમું ગુણસ્થાનક ભલે હોય પરંતુ કેવળજ્ઞાન થતું નથી તેથી મોક્ષ થતો નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે - अणियट्टिबायरो सो सेटिं नियमेणमिह समाणेइ । तीए य केवलं केवले य जम्मक्खए सिद्धी ॥८॥ अनिवृत्तिबादरः स श्रेणिं नियमेनेह समानयति । तस्याश्च केवलं केवले च जन्मक्षये सिद्धिः ॥८॥ અqયાર્થ: તો તે =સાતમી ગાથામાં કહેલું નવમું ગુણસ્થાનક મળિયટ્ટનાયો અનિવૃત્તિ બાદરગુણસ્થાનક નિયમેળ નિયમથી ફૂદ અહીં મનુષ્યભવમાં શેઢ શ્રેણીને તમારૂ સમાપ્ત કરે છે, તીય અને તેનાથી=શ્રેણીથી વત્ત કેવલજ્ઞાન (થાય છે) વસે ય અને કેવલજ્ઞાન થયે છતે કમ્મરણ જન્મનો ક્ષય થતાં સિદ્ધી સિદ્ધિ=મોક્ષ (થાય છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy