SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશક હિતની તે ઉપેક્ષા ન કરી શકે. - પ્રસ્તુત ગ્રંથ ઉપર કોઇ ટીકા ઉપલબ્ધ નથી. આમ છતાં, વર્તમાનમાં જે કોઈ લખાણો ઉપલબ્ધ છે તેને સામે રાખીને ગ્રંથકારના આશયને સ્વક્ષયોપશમને અનુસાર ખોલવા માટે મારા વડે પ્રયત્ન કરાયો છે. આમ છતાં, યોગની વાતો અતિ ગંભીર છે અને અતિ સંક્ષેપમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પદાર્થો લખ્યા છે. જેથી તેનું વિવેચન કરવામાં સ્વમંદ બુદ્ધિને કારણે જેમ્બલનાઓ થઈ હોય તે ગીતાર્થો સુધારીને વાંચે. ક ક ક વસ્તુત ગ્રંથકારશ્રી જેકહે છે તે જ તત્ત્વ છે અને તેને ખોલવાના પ્રયત્નથી અધિક નવું કોઇ પણ કથન અનાભોગથી પણ થયું હોય તો તે તત્ત્વનથી એમ સમજીને પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવા માટે પ્રયત્ન કરવો. પ્રવીણચંદ્ર ખીમજી મોતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy