________________
વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાના સ્તવન/અનુક્રમણિકા : અનુક્રમણિકા હીં
પાના નં. )
૧-૨૪
૨૫-૪૩
૪૪-૩૫
ઢાળ નં
વિષય આગમવચનો દ્વારા સ્થાપનાનિપાની પૂજ્યતાનું સ્થાપન. સૂર્યાભદેવે ભગવાનની ભક્તિ કરી છે તેનું વર્ણન. ચૈત્યને પૂજ્ય સ્વીકારવા માટે જુદા-જુદા શાસ્ત્રવચનો દ્વારા સ્થાપન. (i) ભગવાનની પૂજામાં ષકાયના આરંભને
સ્વીકારીને અપૂજ્ય કહેનાર સ્થાનકવાસીના
મતનું નિરાકરણ. (ii) ભગવાનની પૂજાનું સઆરંભરૂપે સ્થાપન. શાશ્વત પ્રતિમાઓનાં વૈભવનું સ્વરૂપ. | (i) શ્રાવકને આગમ ભણવાનો નિષેધ. | (ii) યોગોહનપૂર્વક સાધુને આગમ ભણવાનો
અધિકાર. ૭ | પ્રસ્તુત સ્તવનના બોધથી પ્રાપ્ત થતું ઉત્તમ ફળ.
૬૬-૯૧
૯૨-૧૦૪
૧૦૫-૧૩૧
૧૩૨-૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org