________________
૬૭.
પંચપ્રતિક્રમણ સૂત્ર
રેવઇ, કુંતી, સિવા, જયંતી ચ; દેવઈ, દોવઈ, ધારણી, કલાવઈ, પુષ્કચૂલા ય. પઉમાવઈ ચ ગોરી, ગંધારી, લફખમણા, સસીમા ય; જંબૂવઈ, સચ્ચભામા, રૂપિણી, કણહ-ટ્સ-મહિસીઓ, જફખા ય જખદિના, ભૂઆ તહ ચેવ ભૂઅદિના ય; સેણા, વેણા, રેણા, ભાણીઓ પૂલ-ભમ્સ. ઇચ્ચાઇ મહા-સઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિઆઓફ અક્કવિ વજ્જઇ જાસિં, જસ પડહો તિહુઅણે સયલે.
૧૩
આ સક્ઝાયમાં પ્રાતઃસ્મરણીય બ્રહ્મચારી, દાનેશ્વરી તથા તપસ્વી વગેરે ઉત્તમ પુરૂષો અને મહાસતીઓનાં નામો ગણાવ્યાં છે.
*
*
*
*
૫૦. મન્નઇજિણાની સજઝાય
(ગાથા) મન્નાહ જિણાણમાણે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org