________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
so
|o| ૪૬. વર-કનક (સપ્તતિ-શત-જિન) સ્તુતિ
(ગાથા) વર-કનક-શંખ-વિમમરકત-ધન-સનિભે વિગત-મોહમ; સપ્તતિ-શતં જિનાનાં, સર્વા-મર-પૂજિત વજે.
આમાં જુદા જુદા રંગનાં શરીર ધારણ કરનારા સર્વ ક્ષેત્રોમાં એકી સાથે વધુમાં વધુ સંભવતા, એક્સો સિત્તેર તીર્થકરોને વંદન કરવામાં આવે છે. આ સ્તુતિ પણ પુરુષો જ બોલે છે.
૪૭. લઘુ-શાન સાવ
(મંગલાદિ)
(ગાથા) શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાન્તાશિવં નમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ-નિમિત્ત, મન્ન-પદે: શાન્તયે સ્તૌમિ. (શ્રી શાંતિ-જિન-નામ-મંત્ર સ્તુતિ) ઓમિતિ નિશ્ચિત-વચને, નમો નમો ભગવતે પૂજામ; શાન્તિ-જિતાય જયવતે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org