________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૫૮
૪૨. કમલલ સ્તુતિ
(ગાથા) કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલ-ગર્ભ-સમ-ગોરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃત-દેવતા સિદ્ધિમ.
આ શ્રુતદેવતા સ્તુતિ છે. તે સ્ત્રીઓ જ બોલે.
* * * *
૪૩. ભવન-દેવતાની સ્તુતિ
ભવણ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ જ્ઞાનાદિ-ગુણ-પુતાનાં નિત્ય સ્વાધ્યાય-સંચમ-રતાનામ; વિદધાતુ ભવન-દેવી,
શિવં સદા સર્વ-સાધૂનામ આ સ્તુતિ ભવનદેવતાની છે. આ સ્તુતિ પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. પ્રચલિતમાં ભુવન શબ્દ વપરાય છે. પરંતુ ભુવનનો અર્થ લોક થાય છે. ભવનનો અર્થ મકાન થાય છે એટલે ભવન શબ્દ શુદ્ધ છે.
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org