________________
૫૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
જ
૪૮
સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિંચ બોહિં ચ. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણં; અસદહણે આ તહા, વિવરીઅ-પરૂવણાએ અ.
(સિલોગો) ખામેમિ સવ્યજીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વ-ભૂસુ, વેર મઝ ન કેણઈ.
(ગાથા) એવમહં આલોઇએ, નિશિઅ-ગરહિઅ-ગંછિએ સમ્મ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસં.
૪૯
પ૦
આ સૂત્રમાં શ્રાવકના પાંચ આચાર, બાર વ્રતો અને બીજાં ધર્મકર્તવ્યોમાં લાગતા દોષોના પશ્ચાત્તાપ સાથે, ફરી ન થાય તેની સાવચેતી રાખવા પૂર્વક નિંદા કરવામાં આવે છે. તથા રોજ પ્રતિક્રમણ કરવાના હેતુઓ અને સર્વ જીવોની ક્ષમાપના વગેરે આવે છે.
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org