________________
૧૪૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કૂખે રતન; સિદ્ધારથનો રે વંશ દીપાવિઓ, પ્રભુજી! તમે ધન્ય ધન્ય.
સિદ્ધા૦ ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધરમ તણા એ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય.
સિદ્ધા૦ ૫
શ્રી સીમંધરસ્વામીનું સ્તવન છે તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનીયા, તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા.. તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવિ જાણી!; પ્રભુ ગુણગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિત્તડું તાણી રે. મન૦ ૧ પહેલાં તો એક કેવલ હરખે, હજાળું ઘઈ હળીયો!; ગુણ જાણીને રૂપે મિલીઓ, અત્યંતર જઈ ભળીયો રે. મન૦ ૨ વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરેહી; આપ અરૂપી રાગ નિમિત્તે, દાસ અરૂપ ધરેહ હે. મન૦ ૩ શ્રી સીમંધર! તું જગબંધુ, સુંદર તાહરી વાણી; મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મન૦ ૪ શ્રી શ્રેયાંસ નવેસર નંદન, ચંદન શીતલ વાણી!; સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણ ખાણી રે. મન૦ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org