________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
વિસલ્લી-કરણેણં, પાવાણે કમ્માણ નિઘાયણચ્છાએ
કામિ કાઉસ્સગ્ગ. આ સૂત્રમાં ઈરિયાવહિયા સૂત્રથી દૂર કરવામાં આવ્યા છતાં રહી ગયેલાં પાપનો નાશ કરવા માટે કાઉસ્સગ્ન કરવાના ચાર હેતુઓ બતાવ્યા છે.
*
*
*
*
૮. અન્નત્થ (આશા) સૂત્ર
અનર્થી ઊસસિએણ, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડએણ, વાચનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ; સુહમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિણ્ડિ-સંચાલેહિં એવમાઇઅહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હજજમે કાઉસ્સગો; જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુકારેણં, ન પારેમિ; તાવ કાર્ચ, ઠાણેણં, મોણેણં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org