________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે, એહ સમય પ્રભુ પાળજો,
૧૪૧
જિમ થાઉં અક્ષય અભંગ. ૭
* શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાન્તિ! સલૂણા. અચિરાજીના નંદન તોરે, દર્શન હેતે આવ્યો; સમકિત રીઝ કરીને સ્વામી!, ભક્તિ ભેટણું લાવ્યો. મારો ૧ દુઃખભંજન છે બિરુદ તુમારું, અમને આશ તુમારી;
તુમે નિરાગી થઇને છૂટો, શી ગતિ હોશે અમારી ? કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે;
ન
પણ બાળક જો બોલી ન જાણે, તો કેમ વહાલો લાગે ? મારો૦ ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો ૪ અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે . મારો પ
* શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
મારો ૨
જય જય જય જય પાસ જિણંદ, ટેક
અંતરિક પ્રભુ ત્રિભુવન તારણ, ભવિક કમલ ઉલ્લાસ દિણંદ.
જય. ૧
તેરે ચરન શરન મેં કીનો, તું બિનુ કુન તોરે ભવ ફંદ; પરમ પુરુષ પરમારથ-દર્શી, તું દિયે ભવિક કુ પરમાનંદ.
Jain Education International For Personal & Private Use Only
જય. ૨ www.jainelibrary.org