________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
નાણાઇઅઠ પઇવય, સમ્મસંહણ પણ પાર કમેસુ, બારસ તપ વીરિઅતિગં, ચઉવ્વીસર્ય અઈઆરા. IIII
પડિસિદ્ધાણે કરણે પ્રતિષેધ અભક્ષ્ય અનંતકાય બહુબીજભક્ષણ મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કલહ અભ્યાખ્યાન પૈશુન્ય રતિ-અરતિ પરપરિવાદ માયા-મૃષાવાદ મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં કરાવ્યાં અનુમોદ્યો હોય. દિનકૃત્ય પ્રતિક્રમણ વિનય વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞાવિરુદ્ધ કીધું કરાવ્યું અનુમોડ્યું હોય, એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતાં-અજાણતાં હુઓ હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુકકડ. ૧૭
એવંકારે શ્રાવકતણે ધર્મ સમ્યકત્વ મૂળ બાર વ્રત, એક્સો ચોવીસ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ૦
*
*
*
*
૫૮. શ્રી અંજતશાંતિ સાવન અજિએ જિઅ-સબ્યુભય, સંતિં ચ પસંત-સવ્ય-ગમ-પાવે; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પરિવયામિ. ૧. ગાહા. વવગય-મંગુલભાવે, તેહ વિફલતવ-નિમ્પલસતાવે; નિવમ-મહપ્રભાવે, થોસામિ સુદિક્ષભાવે. ૨. ગાહા.
૧. ન કરવા યોગ્ય કરવું, કરવા યોગ્ય ન કરવું, વીતરાગના વચનની શ્રદ્ધા ન Janકરવી અને તેઓશ્રીના વચનથી વિપરીત બોલતું એ ચાર પ્રકારy.jainelibrary.org