________________
પરે,
વિદ્યાન્સજેશન પરિણામ માનવામાં નથી આવતું. આવું જે હોય તે પ્રતિબિંબભૂત ઈશ્વર સાદિ (આદિ જન્મવાળે) બની જાય. એવી પણ શંકા કરવી ન જોઈએ કે માયા અનાદિ કાલથી માંડીને રૌતન્યની બાબતમાં પ્રતિબિંબત્વનું તત્કલ્પિતત્વ (માયાકહિપતત્વ) શક્ય બનાવે છે અને તેનાથી જ વિશિષ્ટ નેતન્યને આશ્રયે રહે છે એ કેવી રીતે બને આ શંકા બરાબર નથી કારણ કે માયા અઘટિતઘટનાપટીયસી છે–અઘટિતની ઘટનામાં ખૂબ કુશલ છે. અને એવું પણ ન કહેવું કે શુદ્ધ ચૈતન્યાશ્રિત જ માયા ત્યાં પ્રતિબિંબભાવ શક્ય બનાવે છે એવું કેમ નથી માનતા. આમ ન માની શકાય કારણ કે એવું માની એ તે “માયાં તું ઘઋર્તિ વિચામાયિનું તું મફ્રેશ્વરમ્' (તા. ૪.૨૮) એ શ્રુતિને વિરોધ થાય. માયિનમ્-માયાવાળે' એ પદથી જ્ઞાત થાય છે કે માયા ઈશ્વરાશ્રિત છે. જ્યારે છે તે અવિદ્યામાં પ્રતિબિંબ છે. આમ પ્રકૃત મૂલ પ્રકૃતિ છવ અને ઈશ્વરને પ્રતિબિંબરૂપે કરે કારણ કે ઉપાધિના ભેદ વિના પ્રતિબિંબમાં ભેદ સંભવે નહિ. (દા. ત. સૂર્ય) બિંબ એક જ હોય તે ઉપાધિ (દષણ, જલા વગેરે)ના ભેદ વિના પ્રતિબિંબમાં ભેદ સંભવે નહિ. અને બિંબભૂત ચૈતન્ય તે એક જ છે તેથી ઈશ્વરે પાધિ માયાની અપેક્ષાએ છપાધિભૂત અવિદ્યાઓ ભિન્ન જ માનવી જોઈએ. માયા આકાશાકિની પ્રકૃતિ (મૂલ કારણ છે) અને અવિદ્યા પણ લિંગશરીરાદિની પ્રકૃતિ છે. પ્રત્યેક જીવની ઉપાધિરૂપ અવિદ્યા ભિન્ન છે પણ જાતિની અપેક્ષાએ એકવચન પ્રયોજાય –ઉ ર કહ્યું તેમ બિંબ એક હોય ત્યારે ઉપાધિભેદ વિના પ્રતિબિંબભેદ સંભવ નથી; પ્રતિબિંબ-છ ભિન્ન ભિન્ન છે તેથી ઉપાધિભૂત અવિદ્યાઓ પણ ભિન્ન ભિન્ન હોવી જોઈએ. મરવાધિરળ (બ્ર. સૂ. ૧૨ ૨૧)ના ભાવમાં કહ્યું છે કે અવ્યાકૃત (માયા) ઈશ્વરાત્રિત છે અને ઈશ્વરની જ ઉપાધિ છે. એ જ રીતે માનુમાનિજાધિરજ (. સૂ. ૧.૪.૧)ના ભાષ્યમાં મુક્તોનો પુનર્જન્મ નથી કારણ કે તેમની અવિદ્યાબીજશક્તિ વિદ્યાથી બળી ગઈ છે એમ કહ્યું છે તેથી જ અલગ અલગ છે એમ સમજાય છે. સામાસ ઇવ ૨ (બ સુ. ૨.૩ પ૦) અને તેના ભાગ્યમાં જીની પ્રતિબિંબવરૂપતાને સ્પષ્ટ નિર્દેશ છે. આમ જે વિચારકો માને છે કે માયા અને અવિદ્યાને ભેદ ઋત્યાદિસંમત છે તેમના મતની રજૂઆત હવે કરે છે?
वियदादिप्रपञ्च ईश्वराश्रितमायापरिणाम इति तत्रेश्वर उपादानम् । अन्तःकरणादिकं तु ईश्वराश्रितमायापरिणाममहाभूतोपसृष्टजीवाविद्याकृतभूतसूक्ष्मकार्यमिति तत्रोभयोरुपादानत्वम् । अत एव "एवमेवास्य परिद्रष्टुरिमाः પોશાક પુરાવા પુરુષ ગાથારાં જીન્તિ” (% ૩, ૬.૧) इति श्रुतौ कलाशब्दवाच्यानां प्राणमन:प्रभृतीनां विदुषो विदेहकैवल्यसमये विद्यानिवाविद्याकाथाँशाभिप्रायेण विद्ययोच्छेदो दर्शितः ।।
જતા રહ્યા નવા પ્રતિg” (goe ૩૪રૂ.૨.૭) તિ श्रुत्यन्तरे तदनिवर्त्यमायाकार्यमहाभूतपरिणामरूपोपष्टम्भकांशाभिप्रायेण तेषां स्वस्वप्रकृतिषु लयो दर्शित इति मायाऽविद्याभेदवादिनः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org