SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ विमुक्तैरुपसृप्यता' इति । एतदसम्भवश्च एकजीववाद - पारमार्थिकजीव भेदवादयोरपि दोषः । અને શ્રુતિથી સમર્થિČત આટલાં સૂત્ર અને ભાષ્યનાં વચનાને . 'સૂત્રકારે (વામિથ્થાનાત્ત એ સૂત્રથી) શરીરી (જીવ)નું ઐશ્ર્વય અજ્ઞાનથી તિરહિત હૈઈ ને (ઈશ્ર્વરના સ્વરૂપના) ધ્યાનથી અભિવ્યક્ત થાય છે—એમ જે કહ્યું તે ઉકત હેતુથી અશ્યુપેત્યવાદ છે”—એમ સક્ષેપશારીરકમાં કહેલી રીતથી અલ્યુપેત્યવાદ કહેવાં એ યુક્ત નથી. તેથી મુક્તાની ઈશ્વરભાવાપત્તિ અવશ્ય સ્વીકારવાની હાવાથી પ્રતિબિંબરૂપ ઈશ્વર માનનાર પક્ષમાં તેનેા (મુક્તની ઈશ્વરભાવાપત્તિના) અસ‘ભવ જ દોષ છે. તેથી કલ્પતરુકારે (અમલાન ) કહ્યું છે—" માયામાં પ્રતિબિંબરૂપ (ઈશ્વર)નું મુકતાથી પ્રાપ્ત થવાપણુ નથી. અને એના (ઇશ્ર્વરભાવાપત્તિના) અસભવ એ એકજીવવાદમાં અને પારમાર્થિકજીભેદવાદમાં પણ દ્વેષ છે. વિવરણું : શંકા થાય કે બ્રહ્મસૂત્રના ચારેય અધ્યાયમાં ઢાંકેલી શ્રુતિ, મૂત્ર અને ભાષ્યાદિ ગ્રંથમાં મુક્તની ઈશ્વરભાવ પત્તિ વિષે જે કર્યું છે તેને સક્ષેપશારીરકના ક સર્વજ્ઞાત્મમુનિએ પ્રૌઢિવાદ તરીકે ગણ્યું છે (~~આ અમે માનત! નથી છતાં તમારા સાષ ખાતર માની લઈએ તેા પણુ અમારા મતમાં દોષ નથી એમ હિંમતથા કહેવું તે)—તેથી મુતની ઈશ્વરભાવાપત્તિમાં આ શ્રુતિ, સૂત્ર આદિ પ્રમાણુ કેવી રીતે હોઈ શકે? આના ઉત્તર એ છે કે જ્યારે શ્રુતિથી આટલું સમથ'ન મળતું હોય ત્યારે સહ્યેશારીરકકારના મત પડતા મૂકવા જોઇએ. (વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ' કહે છે કે જે દલીલા ઉપર આપવામાં આવી છે—મુક્તની ઈશ્વરભાવાપત્તિમાં અનુપપત્તિઓને કારણે અસ્વારસ્ય બતાવવા —તે દીલા સત્ર જ્ઞાત્મમુનિને કહેતો: થી વિવક્ષિત છે). સુક્તની ઇશ્વરભાવાપત્તિ અવશ્ય સ્વીક્રાય' છે. તેથી ઊલટુ જ્યાં એનૈા સભવ ન હોય, ઈશ્વરભાવાપત્તિની અનુપતિ હોય ત્યાં જ દોષ છે, જેમ કે ઈશ્વરને માયામાં પ્રતિબિંબ માનનાર પક્ષમાં, તેમજ એકજીવવાદમાં અને જીવ અને ઈશ્વરને ભેદ પારમાર્થિક છે એમ માનનાર વાદમાં. વ્યાખ્યાકાર કૃષ્ણાન દંતીય કહે છે કે જીવ અત ઈશ્વર ના ભેદ પારમાર્થિક છે એમ માનનાર વાદમાં તે મુક્ત શુદ્ધભ્રહ્મરૂપે રહે છે એ લક્ષણવાળી મુક્તિ પણ સ ંભવતી નથી એમ પણ આનાથી વધારામાં સમજવુ - यतु कैश्चिद् द्वैतिभिरुच्यते - भेदस्य पारमार्थिकत्वेन मुक्तौ जीवस्येश्वरभावाभावेऽपि तत्रापीश्वर इव पृथगपहतपाप्मत्वादिगुणसम्भवादविरोध इति । तत्तुच्छम् । तथा सति जीवस्यापहतपाप्मत्वादिक्रमस्तीति न तस्य ब्रह्मलिङ्गत्वमिति शङ्कापरिहाराला मेन उत्तराच्चेदाविर्भूतस्वरूपस्तु' (ब्र.सू. १.३.१९) इति सूत्रविरोधात् । ' ब्राह्मण जैमिनिः ' (ब्र.सु. ४-४-५ ) इति सूत्रे जोवगतस्यापहतपाप्मत्वादेः, 'उपन्यासादिभ्यः? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy