SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨ सिद्धान्तलेशसङ्ग्रह એ વાકયથી પરબ્રહ્મવિદને અને શરીર પરિગ્રહ આદિરૂપ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એવું શ્રવણું છે. અને મુક્ત ઈશ્વરભાવ પામે છે એ પક્ષમાં તે ઐશ્વર્ય પરમમુક્તને જ સંભવે છે. અને એવું હોય તે જુવા મવતિ' ઇત્યાદિ વચન નિર્ગુણ વિદ્યાના ફળની રજૂઆત નથી કરતું પણ સાણ-ઉપાસનાના ફળની રજૂઆત કરે છે. અને નિર્ગુણ વિદ્યાના ફળની પ્રશંસા કરવા માટે નિર્ગુણ-વિદ્યાના પ્રકરણમાં તેનું કથન છે એમ ભાખ્યાદિમાં કહ્યું છે તેને વિરે ધ થાય છે. જેમ કે સગુણવિદ્યાના ફળના વિચારના પ્રસ્તાવમાં ભામાં કહ્યું છે કે જો કે નિગુણ ભૂમવિદ્યામાં અનેકધાભાવ-વિકલ્પનું કથન છે તે પણ તે સગુણ અવસ્થામાં જે ઐશ્વર્યા વિદ્યમાન જ છે તેનું ઉચ્ચારણ ભૂમવિદ્યાની સ્તુતિને માટે કર્યું છે'. (બસ. શાંકરભાષ્ય ૪ ૪.૧૮) જો મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એવું સૂત્રકાર અને ભાગ્યકારને અભિપ્રેત હોત તે “ gધા મવતિ ' એ વચન જેને અર્થ નિગુણુવિદ્યાના ફળની રજૂઆત કરનાર તરીકે પ્રકરણમાં સમવેત છે તે સમુણુવિદ્યાના ફળની રજૂઆત ન હોઈ શકે. તેથી આ વયન તેના ફળની રજૂઆત કરે છે એમ માનીને સત્ર અને ભાષ્યમાં પ્રવૃત્ત થયેલે “નાવું નૈમિનિર્વિવપામનાત્' (બ.સ્. ૪.૪ ૧૧) ઇત્યાદિ વિચાર પાયા વિનાને જ બની જાય. “બ્રહ્મલોકમાં ગયેલા સગુણ ઉપાસકને સ્થૂળ શરીર હોય છે એમ જૈમિનિ આચાર્ય માને છે. pધા મવત્તિ' ઈત્યાદિથી અનેકધાભાવરૂપ વિકલ્પનું શ્રવણ છે: સ્થૂળ શરીરના ભેદ વિના એક ઉપાસક અનેક બની ન શકે”—એવો સૂત્રને અર્થ છે. - તેથી જે શંકાભાષ્યગ્રંથ અને તેના પરિહારરૂપ ભાષ્યાદિગ્રંથને દાખલે આપે છે તે મુકતની ઈશ્વરભાવપત્તિમાં અનન્યથાસિદ્ધ પ્રમાણુ નથી અને ટાંકેલાં અનેક અધિકરણ અને તેના ભાષ્યાદિ સાથે તેને વિરોધ છે તેથી મૂકતની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યને અભિપ્રેત છે એમ કહ૫વ શક્ય નથી. માટે આ દલીલથી સ ષ ન થતાં હવે પછ'ના પ્રથમાં બીજી દલીલ આપા છે–સાધનાવાડ..... કે.કારાજનાથsfu “ (ત્ર. . રૂ ૨૨) इत्यधिकरणे स्वप्नप्रपञ्चस्य मिथ्यात्वे व्यवस्थापिते तत्र मिथ्याभूने स्वप्नप्रपञ्चे जीवस्य कर्तृत्वमाशङ्क्य 'पराभिध्यानात्तु तिरोहितं ततो स्य बन्धविपर्ययो' (ब्र.सू. ३.२५) इति सूत्रेण 'जीवस्येश्वराभिन्नत्वात् सदपि सत्यसङ्कल्पत्वादिकममविद्यादोषात्तिरोहितमिति न तस्य स्वप्नप्रपठचे संष्ट्रत्वं सम्भवति' इति वदन् सूत्रकारः 'तत्पुनस्तिरोहितं सत् परममि- ध्यायतो यतमानस्य जन्तोधूितधान्तस्य तिमिरतिरस्कृनेव दृक्छक्तिरौषधवीर्यादीश्वरप्रसादात् संसिद्धस्य कस्यचिदेवाविर्भवति, न स्वभावत एव सर्वेषां जन्तूनाम्' इति तत्सूत्राभिप्राय वर्णयन् भाष्यकारश्च मुक्तस्य स्वप्नसष्टयागुपयोगिसत्यसङ्कल्पवायभिव्यक्त्यङ्गीकारेण परमेश्वरभावापत्ति ઘણીવાર | Jain Education Infernational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy