SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુષ પરિશદ ર પ૬૫ ईश्वरादन्यत्रापि भावे कुतशङ्कापरिहाराला नाच्च । तस्मिन् सूत्रे 'तस्मादविद्याप्रत्युपस्थापितमपारमार्थिकं जैव रूपं कर्तृत्वभोक्तृत्वरागः द्वेषादिदोषकलुषितमनेकानर्थयोगि तद्विलयनेन तद्विपरीतमपहतपाप्मत्वादिપુના પારકર = વિદ્યા પ્રતિપદ્યતે” તિ (zaરા. મા. ૨.૩ ૨૨) भाष्यकारोऽप्यतिस्पष्टं मुक्तस्य सगुणेश्वरभावापत्तिमाह । આજ પક્ષ શ્રુતિ, સત્ર ભાષ્ય આદિ અનુસાર છે જેમ કે, સમન્વય યાયમાં તા ૩ત્તરેશ્વર (દહર આકાશ બ્રહ્મ છે, કારણ કે પછી આવતા અર્થાત્ વાકયશેને આધારે એમ માની શકાય) (બ્ર. સ. ૧ ૩.૧૪) એ અધિકરણમાં પરમાત્મા (ની ઉપલબ્ધિના સ્થાનભૂત) શરીરમાં જે આ બ૯૫, વેશમાકાર નાનું પુંડરીક છે, તેની અંદર દહર આકાશ” (છા. ૮.૧ ૧) ઈત્યાદિ શ્રુતિથી નિર્દિષ્ટ દહ' આકાશ ભૂતાકાશ નથી તેમ જીવ પણ નથી પણ પરમેશ્વર છે. પાછળ આવતા વાક્યશેલી તેમાં દુ અને પૃથ્વી અને અંદર જ રહેલા છે (છા. ૮૧.૫), “ જેટલું આ (ભૂત) આકાશ છે તેટલું હૃદયની અંદર આ આકાશ છે' (છા ૮.૧.૩), “આ આત્મા પાપસંબંધથી રહિત, જરાથી રહિત, મૃત્યુ વિનાને શેકરહિત, ભક્ષણની ઈચછાથી રહિત, તરસ વિનાને, સત્યકામ, અને સત્યસંકલપ છે” (છા. ૮.૧.૫) ઇત્યાદ્ધિ (મૃતિ) થી પ્રતિપાદિત કરાતા છુ. પૃથ્વી આદિના આધાર હેવારૂપ ગુણેને હેતુ એ માની એમ નિર્ણય કરીને, સત્તાવાર વતવારસુ [પછીના વાકયથી જીવ માનવે પડશે એમ કહેવામાં આવે તો ઉત્તર છે કે તે પછી આવતા વાકયમાં જેના (બ્રહ્મા રૂપ) સ્વરૂપને આવિર્ભાવ થરે છે એવા જીવનું કથન છે. –એ બીજા સૂત્રથી દહરવિદ્યાની પછી ઈન્દ્ર પ્રજાપતિના સંવાદમાં “જે આમા પાપરહિત” (છા. ૮.૭.૧) થી અપહત પામવ આદિ આઠ ગુણેથી યુક્ત આત્માને ઉપદેશના વિષય તરીકે રજૂ કરીને “ આંખમાં જે પુરુ દેખાય છે તે આત્મા છે (છા. ૮. ૭.૪) એમ જાગ્રત અવસ્થામાં દ્રષ્ટા તરીકે આંખમાં હાજર રહેલા (જીવ)ને, “જે આ સ્વપ્નમાં (વનિતા આદિથો) પૂજાતે ફરે છે (વાસનામય વિષયેનો ભંગ કરે છે) એ આત્મા છે” (છા. ૮.૧૦.૧) એમ સ્વપ્નાવસ્થામાં આવેલા જીવન, “જ્યાં સુતેલે એ પૂરેપૂરાં વિલીન થઈ ગયેલાં કરણવાળો, સ્વરૂપભૂત આનંદના અનુભવવાળો સ્વપ્નને જાણતા નથી એ આત્મા છે' (છા. ૮.૧૧.૧) એમ સુષુપ્ત અવસ્થાને પામેલા, અને “આ સં પ્રસાદ (સુષુપ્ત અવસ્થાથી ઉપલક્ષિત જીવ) આ શરીરમ થી ઉત્ક્રમણ કરીને, પર જાતિને પ્રાપ્ત કરીને પોતાના રૂપને પ્રાપ્ત કરે છે તે ઉત્તમ પુરુષ છે” (છા. ૮.૧૨.૩) એમ અવસ્થાત્રયથી પર એવા જીવને ઉપદેશ છે તેથી જીવમાં પણ અપહત પામત્વ આદિ આઠ ગુણે છે માટે એ (આઠ ગુણે હવા એ) દહરાકાશ પરમેશ્વર છે એ બાબતમાં નિ ય નથી, કાર કે જે આ સરનમાં' ઈત્યાદિ પર્યાપોમાં પ્રત્યેક પર્યાયમાં “આ તે તને ફરી સમજાવીશ” એવું શ્રવણ છે તેથી સ્વપન અ કિ જીવનાં લિંગ સ્પષ્ટ છે તેવા દ્વિતીય આદિ પર્યાયો જ જીવવિષયક છે, અને પ્રથમ પર્યાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy