________________
ચતુર્થ પરિચ્છેદ
પદ્મ
મર્યાદા નક્કી કરી છે કે બ્રાહ્મણના શાપ અમેધ હાય છે, તે ફ્રલ્યા વિના-રહે જ નહિ ઇત્યાદિ. આ મર્યાદાના પરિપાલન માટે તેણે પાતે પણ એવી જ રીતે વર્તવુ જોઈએ કે તે મર્યાદાના ભંગ ન થાય. સન હાવા છતાં મહાદેવ, છદ્મા, ઇન્દ્ર આદિ દેવાની હાજરીમાં રામ કહે છે કે ‘હું પેાતાને મનુષ્ય માનું છુ'. 'ધ્રુવોની હાજરીમાં મનુષ્યે વિનય બતાવવા જોઈએ; પ્રગભતા ન બતાવવી જોઈએ કારણ કે એમ કરે તેા મનુષ્યના અન થાય છે' એ પરમેશ્વર કૃત મર્યાદાનું પાલન રામે આ રીતે કર્યુ. પરમેશ્વરે મનુષ્યેાના હિત માટે ગુરુશિષ્યભાવ આદિ જે ખીજી મર્યાદા કરી છે તે બધી મર્યાદાઓનુ` પાલન રામ, કૃષ્ણ આદિએ કહ્યુ` છે.
ભૃગુના શાપના અંગીકાર અને તેના સત્યવને વાલ્મીકના ઉત્તરામાયણમાં વ્યક્ત કર્યાં છે. વસિષ્ઠની હાજરીમાં દુર્વાસા દશરથને કહે છે :
“પહેલાં દેવા અને અસુરોનુ યુદ્ધ થયું. દેવા. દૈત્યાને મારતા હતા તેથી દૈત્યે ભૃગુની પત્ની પાસે ગયા. તેણીએ તેમને અભયવચન આપ્યુ. તેથી ત્યાં નિભય બનીને રહ્યા. ભગવાને આ જોઈને ક્રેધે ભરાઈ ને તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ભૃગુની પત્નીનું માથું કાપી નાખ્યુ. પત્નીની આ હાલત જોઈને ક્રુદ્ધ થયેલા ભૃગુએ સહસા વિષ્ણુને શાપ આપ્યા કે તમે મનુષ્યલામાં જન્મ લેશેા અને અનેક વર્ષો સુધી પત્નીના વિયોગ સહન કરશેા વિષ્ણુની શક્તિથી પ્રતિહત થયેલા શાપ પેાતાની પાસે ફરી આબ્યા એમ જાણીને ભૃગુ ભયભીત અને વ્યથિત થયા. લાંખા સમય સુધી તેમને શાપના ગાઢ અંધકારથી ઢંકાએલા અને મેભાન જોઈને ઋષિઓએ કૃપા કરી અને શાપને તેનાથી દૂર કર્યાં. ભૃગુએ સામે ઊભેલા શાપથી રક્ષણુ કરવા ઋષિઓને વિનંતિ કરી. ઋષિઓએ બ્રહ્માદિ દેવેાથી રાત દિવસ સ્તવાતા વિષ્ણુની સ્તુતિ કરવા સલાહ આપી. ભૃગુએ તેમ કહ્યુ`' તેથી પ્રસન્ન થયેલા ભક્તવત્સલ વિષ્ણુ ત્વરા પૂર્વક ભૃગુની પાસે આવ્યા અને કહ્યું—ડરશેા નહિ તમે દ્વિજ છે, તમારું વચન ખાટુ નહીં થાય. તમને શાપમુક્ત કરીને મે એ શાપ લીધા છે. લેાકેાના હિત ખાતર તે શાપ ગ્રાહ્ય છે. ઋષિના શાપને સાચે કરવા ભગવાન વિષ્ણુ તમારા (દશરથના) પુત્ર તરીકે જન્મ્યા છે અને રામ તરીકે ત્રણેય લેાકેામાં વિખ્યાત છે.”
આમ પરમાત્મા અવતાર ગ્રહણુ કરીને અજ્ઞાનાદિને વશ થાય છે તે તા લોકહિતાર્થે અભિનય માત્ર છે. આવું તાત્પય* ન હોય તેા ષ તે સારમાડતર્યાન્થમૃત: (બૃહદ્. ૩.૭.૩) (આ તમારા આત્મા અમર અને સર્વાંના અન્તર્યામી છે), વ્ સર્વેશ્વરા (બૃહદ્. ૪.૪.૨૨) (એ સરના ઈશ્વર-નિયામક છે), ન તસમાચૅષિવક્ષ રચતે' (શ્વેતા ૬.૮) (તેના જેવા કે તેનાથી ચઢિયાતા દેખાતા નથી), સોળ્વન: વારમાઘ્યોતિ સàિળોઃ પરમં મ્’ (કંઠ, ૩,૯) (તે માગના પારને પામે છે એ વિષ્ણુનું પરમ પદ છે). ઇત્યાદિ શ્રુતિઓમાં જેનારાયણના નિત્યમુક્તત્વ, સર્વે પરત્વ, સમાભ્યધિકરહિતત્વ, મુક્તપ્રાપ્યત્વનું કથન છે તેના વિરાધ થાય. નારાયણુમાંથી બ્રહ્મા જન્મે છે (નાચળાર્શ્રણા નાતે ) • અન્તચંદિશ્ન તસર્વ કાવ્ય નારાયળસ્થિત; ' ( અંદર બહાર તે બધું વ્યાપીને નારાયણ અવસ્થિત છે) ઇત્યાદિ હારા થયતાથી ઈશ્વર સિદ્ધ છે.
આમ મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય તેમાં કશું બાધક નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org