________________
ચતુર્થ પરિચ્છેદ सद्भावात् । न च परमेश्वरस्य रघुनाथाघवतारे तमशित्वदुःखसंसर्गादि. श्रवणाद मुक्तानामीश्वरभावे पुनर्वधापत्तिः। तस्य विप्रशापामोपस्वादिस्वकृतमर्यादापरिपालनाय कथञ्चिद् भृगुशापादिसत्यत्वं प्रत्याययिहुं नटवदीश्वरस्य तदभिनयमात्र परन्वात् । अन्यथा तस्य नित्यमुक्तस्वनिरवग्रहस्वातन्त्र्यसमाभ्यधिकराहित्यादिश्रुतिविरोधात् । तम्मायावत्सबमुक्ति परमेश्वरभावो मुक्तस्येति बिम्बेश्वरमावे न कश्चिदोषः ॥
અને જેવા ક્રતુ (સંકલ્પ)વાળા પુરુષ આ લેકમાં હોય છે તે પ્રમાણે મૃત્યુ પામ્યા પછી થાય છે” (છા. ૩.૧૪.૧), “તેની જે જે પ્રમાણે ઉપાસન કરે છે' ઈત્યાદિ શ્રુતિઓમાં સગુણના ઉપાસકને પણ ઈશ્વરના સાયુજયનું શ્રવણ છે તેથી મુક્તિને સગુણવિદ્યાના ફલથી ફરક નહીં હોય” એમ માનવાની ફરજ નથી પડતી. તેનું કારણ એ કે સગુણના ઉપાસકેને અખંડ સાક્ષાત્કાર થી હોતે તેથી વિદ્યાની નિવૃત્તિ થતી નથી, કે તમૂલક (અવિયા જેનું મૂળ છે તેવા ) અહંકારાદિનો વિલય થતું નથી આવરણની નિવૃત્તિ ન થઈ હોવાને કારણે અખંડ આનંદનું સ્કુરણ થતું નથી. જગતના વ્યાપાર (સમગ્ર જગતની સૃષ્ટિ, સ્થિતિ, સંહારના કર્તા બનવારૂપ વ્યાપાર)ને છોડીને બાકી બધું પોતાના ઉપલે મને માટે તે ભગ્યના ઉપકરણ માત્રની સુષ્ટિના સામર્થરૂપ એવયે આ ઉપાસકને પ્રાપ્ત થાય છે) કારણ કે (સૃષ્ટિ વાકામાં પરમાત્મા) પ્રસ્તુત છે અને (ઉપાસકેનું) સંનિધાન નથી” (બ્ર.સૂ. ૪૪.૧૭), અને (પરમેશ્વરની સાથે) (ઉપાસકેના) ભેગમાત્રના સામ્યનું લિંગ છે.” (બ્ર. સૂ. ૪. ૪ ૨૧) ઈત્યાદિ સૂગમાં ઉક્ત ન્યાયથી તેમનું પરમેશ્વરની સાથે ભેગનું સામ્ય હેવા છતાં સંકલ્પમાત્રથી પેતાના ભેગને માટે ઉપયેગી દિવ્ય દેહ, ઈન્દ્રિય, વનિતા આદિના સજનનું સામર્થ હોવા છતાં સકલ જગતના સુષ્ટિ, સંહારાદિની બાબતમાં સ્વતંત્ર રૂપ અપ્રતિહત ઐશ્વર્ય નથી. જ્યારે સુતો જે ૫ જૂન ઈશ્વરભાવને પ્રાપ્ત થયેલા છે તેમને તે બધું હોય છે તે મે ટે ફરક હોય છે. અને “પરમેશ્વરને રામ આદિ અવતારમાં અજ્ઞાન, દુ ખસંબંધ અદિ થયેલાં એવું શ્રવણું છે તેથી મુક્તોને ઈશ્વરભાવ પ્રાપ્ત થતાં ફી બન્ધની આ પત્તિ છે” અતી શંકા કરવી નહિ. તેનું કારણ એ કે બ્રાહ્મણના શાપનું અમેધત્વ, બાદિ પોતે કરેલી મર્યાદાના સપૂણું પાલન માટે કેઈક તે (અર્થાત સ્વેચ્છાઅ) ભૃગુના શાપ આદિના સાચાપણાની ખાતરી કરાવવા માટે તકની જેમ ઈશ્વરને એ અભિનય માત્ર છે એમ બતાવવા એ શ્રવણ છે. અન્યથા – આવું ન માનીએ તે–) તેના નિત્યમુક્તત્વ અપ્રતિહત સ્વાત, સમ અને અધિકથી ૨હિત હોવ પણ આદિ અંગે જે શ્રુતિ છે તેને વિરોધ થાય. તેથી બધા મુક્ત થાય ત્યાં સુધી મુક્તનો પરમેશ્વરભાવ હેય છે માટે બિબેશ્વરભાવમાં કઈ પણ દેષ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org