SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ૫૫૫. અપક્ષ નથી બનતી. કારણ કે તેમ હોય તે ઘટવચ્છિન્ન ચેતન્યની અભિવ્યક્તિ થતાં એ અભિવ્યક્ત ચૈતન્યથી અભિન્ન ઘટગધનું પણ અપરોક્ષત્વ થવું જોઈએ. પણ અપક્ષત એટલે અનાવૃત અર્થનું અનાવૃત ચૈતન્યથી અભિન્નત્વ તત્વ સાક્ષાત્કાર થાય ત્યારે નિરતિશય સુખમાં અનાવૃતવ અંશ સંભવે છે તેથી ચૈતન્યરૂપ (–વૃત્તિરૂપ નહિ–) નિરતિશય સુખપરેક્ષત્વ પુરુષાર્થ છે અને તે વિદ્યાથી પ્રાપ્ય છે. માટે મુક્તિમાં નિરતિશય સુખનું અપરોક્ષ સંભવતું નથી એમ નથી. इतरे तु-अस्तु व्यवहारानुकूलचैतन्याभेदमात्रमापरोक्ष्यम् । तथाऽप्यज्ञानमहिम्ना जीवभेदवच्चिदानन्दभेदोऽपि अध्यस्त इति संसारदशायां पुरुषान्तरस्य पुरुषान्तरचैतन्यापरोक्ष्यवद् अनवच्छिन्नमुखापरोक्ष्यमपि नास्ति । अज्ञाननिवृत्तौ तु चिदानन्दभेदप्रबिलयात् तदापरोक्ष्यमिति तस्य विद्यासाध्यत्वमित्याहुः ॥४॥ જ્યારે બીજા કહે છે કે ભલે વ્યવહારને અનુકૂલ ચૈતન્યાભિનત્વ માત્ર અપક્ષન્ય હોય તે પણ અજ્ઞાનના પ્રભાવથી જીવ-ભેદની જેમ ચિત અને આનંદને ભેદ પણ અધ્યસ્ત છે એટલે સંસારદશામાં જેમ એક પુરુષનું ચૈતન્ય પ્રજા પુરુષને અપરોક્ષ નથી હતું તેમ અનવચ્છિન્ન સુખનું અપક્ષવ પણ નથી હતું. પણ અજ્ઞાનની નિવૃત્તિ થતાં ચિત્ અને આનંદના ભેદના પ્રવિલયને કારણે તેનું અપરાક્ષત્વ થાય છે તેથી તે વિદ્યાથી સાધ્ય છે. (૪) વિવરણ: આ મતમાં અપક્ષત્વ એટલે વ્યવહારને અનુકુલ ચૈતન્યાભિન્નત્વ માત્ર. આ લક્ષણમાં અનાવૃતત્વને અર્થનું વિશેષણ માનવાની આવશ્યકતા નથી સ્વીકારી. શંકા થાય કે આમ હેય તે ઘથી અવવિછન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં તેનાથી અભિન્ન ધશ્રધનું પણ આ પરાક્ષત થવું જોઈએ. પણ આ શંકા બરાબર નથી. ધર્માદિ સાક્ષીમાં અધ્યસ્ત છે અને તે અનાવૃત સાચૈિતન્યથી અભિન હોવા છતાં તેનું અપક્ષ જોવામાં આવતું નથી; તેની જેમ ઘટગબ્ધ પણ અભિવ્યક્ત ધટાવચ્છિન્ન ચૈતન્યથી અભિન્ન હવા છતાં તેમાં અપક્ષત્વ ન હોય એ ઉપપન્ન છે. એવી દલીલ કરી શકાય નહીં કે ધમદિ પ્રત્યક્ષગ્ય નથી તેથી તે અપક્ષ છે. આ દલીલ યુક્તિયુક્ત નથી કારણ કે આમ તેમ તે પ્રકૃતમાં પણ ચાક્ષુવવૃત્તિથી અભિવ્યકત ચૈતન્ય પ્રતિ ફળના બળે ગધને અયોગ્ય કહ૫વાથી (—ગંધ ચક્ષુથી ગ્રાહ્ય નથી માટે તેની અપેક્ષતાની પ્રસક્તિ નહીં થાય. શંકા થાય કે એમ હોય તે સ્વરૂપાનન્દને સદા સ્વવ્યવહારને અનુકૂલ સાક્ષિતન્યથી અભેદ હોવાને કારણે વિદ્યાને અપરોક્ષત્વનું સાધન માનવું યુક્તિયુક્ત નથી. આ શંકાનું સમાધાન એ છે કે વ્યવહારને અનુરૂલ ચૈતન્યથી અભેદ એ જ અપક્ષ એમ માનીએ તે પણ કેઈ હાનિ નથી. જેમ એક પુરુષને બીજા પુરુષનું ચૈતન્ય અપરોક્ષ નથી હોતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy